કરે લાચાર જે મનને, ખપે એવા સહારા શું?
સફર તો છે ઘણી બાકી, તું શોધે છે કિનારા શું?
સજાવી આંખમાં સપનું કદી જીવન જીવી તો જો
પછી કળશે તને બંધુ, કે ડાહ્યા શું, દિવાના શું…
-હિમાંશુ ભટ્ટ
Filed under: ગુજરાતી શાયરી, હિમાંશુ ભટ્ટ | Tagged: gujarati shayri






Himansu Bhatt is a good gazalkaar. He always write the shayari in the proper chhand of the gazal. Every time i appreciated him. His imagination also very high. He is the gazalkaar of new generation.
vaah khub saras
It ’s nice