મળવા આવીશ હુ તમને વારે વારે

એક દિ’ કોઇ સુન્દર સોણલા ના સથવારે,
મળવા આવીશ હુ તમને વારે વારે,
ત્યા પ્રેમ ની સુવાસ પ્રસરશે ચારેકોર ,
ને આપણે બેઉ હશુ એક મેક ની ઓર,
હાથો મા હાથ ન આંખો મા આંખ્,
ને બસ સમય વિતશે પાંખ પાંખ્,
બસ આમજ ઘાયલ થઈ છુ હુ ઘણીવાર્,
કેમ ક તીર આપની નજર નુ થયુ છે આરપાર.

-ડૉ.ભુમિકા ત્રિવેદી

2 Responses

  1. એ દિવસની હું રાહ જોઉ છું
    સઘળા પગલા ગણું છું
    ઘંટડી વાગે ત્યારે દોડું છું
    એ ઘડી ક્યારે આવશે?

  2. quite good and it is like sugam sangeet or halvu kanthya sangeet , really it is very fine dream and on that dream we have to live.

    after long time I have read this type of poem

Leave a Reply