Posted on July 19, 2007 by Manthan Bhavsar
વાસ્તવિક્તામાં હું મારું સ્થાન શોધી રહ્યો છું,
રહ્યો છું હું સદા સપનાઓના દરબારમાં.
હકિકતનો પડદો આજે ઉતારી જોયો,
જાણ્યું મેં આજે કે ખરેખર તો હકિકતનો સામનો કરી રહ્યો છું.
તરસ્યા આ દિલ સામે કોઈની તૃપ્તીની આશા ના રહી,
ઝાંઝવાઓ ના નીરથી પરેશાન રહ્યો છું.
ખોટા અને દંભી દિલાસાઓથી બચી ના શક્યો,
સાચી દાસ્તાનથી હું ખુદ મારો બચાવ કરી રહ્યો છું.
કર્યા તો છે [...]
Filed under: નિલ બુધ્ધભટ્ટી | Tagged: જીવન...!, દુઃખ, વાસ્તવિક્તા, સંબંધ...., DARD, DUKH, sahitya | 1 Comment »
Posted on July 19, 2007 by Manthan Bhavsar
જો દરેક સમયે સંબંધમાં
ચોખવટ કરવી પડતી હોય તો
સમજવું કે આપણા સંબંધમાં
કઇ ને કઇ ખોટ રહી ગઇ છે.
-સર્વદમન
Filed under: 'દમન', ગુજરાતી શાયરી, શાયરી | Tagged: જીવન...!, દુઃખ, મિત્રતા, સંબંધ...., હ્રદય, DARD, DUKH, gujarati shayri, sahitya, shayri, survadaman | Leave a Comment »
Posted on July 19, 2007 by Manthan Bhavsar
સરોવર શાંત છે તું કેમ છે ઉદાસ ?
વરસાદની છે રાહ ફરફરે છે ઘાસ..
આમ નરી આંખે કંઇ દેખાય ભલે નહીં,
છતાં ખાતરી રાખજે કોઇ છે આસપાસ….
Filed under: ગુજરાતી શાયરી, શાયરી | Tagged: " એનુ નામ પ્રેમ છે ", જીવન...!, તું કેમ છે ઉદાસ ???, દુઃખ, મિત્રતા, યાદ...ફરિયાદ...!!!, સંબંધ...., હ્રદય, DARD, DUKH, gujarati gazal, gujarati shayri, sahitya, shayri, unknown | Leave a Comment »
Posted on July 19, 2007 by Manthan Bhavsar
આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?
Filed under: ગુજરાતી શાયરી, શાયરી | Tagged: " એનુ નામ પ્રેમ છે ", આ યાદ છે આપની કે, દુઃખ, યાદ...ફરિયાદ...!!!, સંબંધ...., હ્રદય, DARD, DUKH, gujarati gazal, gujarati shayri, sahitya, shayri, unknown | 4 Comments »
Posted on July 19, 2007 by Manthan Bhavsar
ફુલ હંમેશ બસ કચડાયા કરે છે જ્યાં…
ને…એ…વજ્રદિલને લોક ચમન કહે છે…
હ્રદય ની આગ તો બસ બળ્યા કરે છે…
ને..એ…ધગધગતી દાહ ને લોક શમન કહે છે…
એક જ નજરે સો -સો ઘાયલ થાય છે…
ને..એ…તલવાર ને લોક ‘નયન’ કહે છે…
યાદોના પોટલા તો… દિલમાં.. જ.. કંડારાયા
ને..એ…દિલને સમૃતિ નુ લોક વહન કહે છે…
તેજ દેહ નું તો ક્યાંય દેખાતું નથી…!!!
ને..એ…ખાલી પુતળા ને [...]
Filed under: હસમુખ ધરોડ 'અંકુર' | Tagged: ankur, આરજુ....!!!, ઉપાલંભ...!!!, જીવન...!, દુઃખ, gujarati gazal, hasmukh_dharod-'ankur', sahitya | 2 Comments »