હવે લખવી છે ગઝલ સાંજ પહેલા
Posted on July 24, 2007 by Manthan Bhavsar
હવે લખવી છે ગઝલ સાંજ પહેલા,
અહિંયા કાલમાં ક્યાં કોઇ માને છે!
જીવન છે એક મોટી મુસીબત,
મુસીબત આવ્યા પહેલા ક્યાં કોઇ માને છે!
મીઠા લાગે છે દુઃખો પ્રેમમાં મળેલા,
એ પ્રેમ કર્યા પહેલા ક્યાં કોઇ માને છે !
દુઃખો હોય છે ઘણા લગ્ન પછી પણ,
અહિંયા લગ્ન પહેલા ક્યાં કોઇ માને છે !
જે મજા કરવી હોય તે કરી લો મોત પહેલા,
આ ‘કપિલ’ પુનઃજન્મમાં ક્યાં માને છે !
-કપિલ દવે
Filed under: " એનુ નામ પ્રેમ છે ", "ગઝલ" એટલે..., DARD, DUKH, gujarati, gujarati gazal, kapil_dave, love, sahitya, આંસુ, આરજુ....!!!, કપિલ દવે, ગુજરાતી કવિતા, ગુજરાતી ગઝલ, જીવન...!, દશા મારી, દિલ, દુઃખ, પ્રેમ, પ્રેમ એટલે કે, પ્રેમ વિશે, પ્રેમ.....પ્રેમ.....પ્રેમ, લખવા બેઠો છુ હું ગઝલ , વ્યથા, હવે લખવી છે ગઝલ સાંજ


MEETHA LAGE CHHE DUKHO PREM MA MALELA,
AE PREM KRYA PEHLA KYA MANE CHHE!
KHUB SARAS VAAT!!!
bahu j sundar……….