હવે આંખોને ઉજાગરાનુ કારણ મળ્યુ છે,
ને સ્વપ્નોને રોકાવાનુ કારણ મળ્યુ છે.
અરીસામા જોવાનુ કારણ મળ્યુ છે,
ને હોઠોને સ્મિતનુ કારણ મળ્યુ છે.
કળીને ખીલવાનુ કારણ મળ્યુ છે,
ને ભ્રમરને મંડરાવવાનુ કારણ મળ્યુ છે.
મને પ્રેમ કરવાનુ કારણ મળ્યુ છે,
ને જમાનાને વગોવવાનુ કારણ મળ્યુ છે.
— શૈલ્ય.
Filed under: "શૈલ" | Tagged: " એનુ નામ પ્રેમ છે ", અરે મારા દિલ ! જરા થોભ, આ યાદ છે આપની કે, આંસુ, આરજુ....!!!, ઉપાલંભ...!!!, કટી પતંગ, કે લખું પ્રેમપત્ર પણ, કેમ જીવવુ રે હવે કેમ , દશા મારી, દિલ, પ્રેમ ના કરો તો કાઈ ન, મને પ્રેમ કરવાનુ કાર, વાસ્તવિક્તા, DARD, DUKH, gujarati gazal








Mane pan comment post karavanu karan malyu che,
Karan fakt e j ke aaje tamari sundar rachana vanchi che.
Ketan
Thanks Ketan… u can find me on orkut..