કવિ….!!!

એક પાનું લીધુ…તેના પર લખ્યુ…
પછી છેક્યુ…પછી ફાડ્યુ…
…બીજુ પાનું લીધુ…
તેના પર લખ્યુ…
પછી છેક્યુ…પછી ફાડ્યુ…

આમ…લખ… છેક… ફાડ….કરતા…કરતા
તારીખોની તારીખો ફાટતી ગઇ…
ને…ગરીબ કવિની… તુટેલ ઝુંપડી ના એક ખુણે
પાનાઓનો ઢગલો થયો…
એને વેચતા કિંમત ઉપજી…અણધાર્યા દામે…
એક સુંદર કવિ ની સફળ કવિતા કરતા યે વધુ દામે….!!!

-હસમુખ ધરોડ ‘અંકુર’

8 Responses

  1. કંઇ બહુ ખબર ના પડી…

  2. જી સાહેબ …!!!! થોડુક વિસ્તાર થી ખું આપને કે
    એક સફળ ક્વિ ની સુંદર ક્વિતા ના કેટ્લા સસ્તા દામ હોય છે ક ેજે સુંદર ક્વિતા બનાવવા માટે જે કગળો પસ્તી કરવા પડ્યા તેના દામ પસ્તી વેંચતા જે આવ્યા એ સુંદર ક્વિતા કરતાયે વધારે આવ્યા એટ્લે કવિતા ની કદર કે કિંમત આ જગતમાં કેટલી થાય છે એની ઉપર્નો આ ક્ટાક્ષ છે ….

  3. વા હસમુખ
    ધરોડ ‘અંકુર’ જી
    ગજબ કવિ

    -કપિલ દવે

  4. vah hasmukhbhai dard “ankurit” kavitao vanchi bahu gami ghana samay pachi saro shayrio no jatho joi anand thayo..ishwar tamari prerna ma vrudhi kare ne tame haju saras shayri lakho ej abhyarthana

  5. wah kapil comments ma ye hayku rachana jawab nathi aapno khub khub aabhar

  6. aabhar hariom sharma ji aapna aashievachan nat mastake swikaru chu khub khub aabhar…

  7. vaaa yaaaaaar tu great chhe….. amaj lakh to rahje

  8. aabhar pareshbhai prasansha mate…

Leave a Reply