હાઈકુ

ફૂલની રક્ષા
કંટકો કરતાં, એને
બધાં વગોવે.

કેટલું મારા
મનને સમજાવું?
મારું ના થતું!

રણ શબ્દોનું
અફાટ, હું તો તેમાં
ચાલ્યા જ કરું!

બધી વાતોનાં
સરવૈયાં? જિંદગી
ગણિત નથી!

ચાર અક્ષર
લખ્યા એટલે હાઈકુ?
શું તમે પણ?

માદક પ્રેમ,
એથી માદક પ્રેમી,
એથી વધું શું?

-દીપ્તિ પટેલ ‘શમા’

9 Responses

  1. ખુબ સરસ દીપ્તિજી..

  2. ઘણુંજ સરસ.
    વાંચીને કાંટાને પણ થાય કે મારું પણ કોઇક છે, આ દુનિયામાં…

  3. બધી વાતોનાં
    સરવૈયાં? જિંદગી
    ગણિત નથી!

    You are true that જિંદગી
    ગણિત નથી!

  4. ચાર અક્ષર
    લખ્યા એટલે હાઈકુ?
    શું તમે પણ?

    સુંદર શબ્દો છે.

  5. ફૂલની રક્ષા
    કંટકો કરતાં, એને
    બધાં વગોવે.

    Nice collection. Keep it up.

  6. બધી વાતોનાં
    સરવૈયાં? જિંદગી
    ગણિત નથી!

    khub j sunder……….
    bhaavjagat ethi pan sunder…….
    badha j haikuma.

    so nice.

  7. wah very nice dipti keep it up

  8. બધી વાતોનાં
    સરવૈયાં? જિંદગી
    ગણિત નથી!

    ચાર અક્ષર
    લખ્યા એટલે હાઈકુ?
    શું તમે પણ?

    માદક પ્રેમ,
    એથી માદક પ્રેમી,
    એથી વધું શું?

    superb,,char akshar is very nice….

    sneha.akshitarak

  9. woww! great diptiy ji…. me chahuga ki aisi or bhi khoobsurst rachnaye likhe ap… thank u

Leave a Reply