તારા પ્રેમમાં ભીંજાવવા હું તરસ્યો છું.
તારામાં હોશ ખોવા હું મદહોશ છું.
તારો સાથ પામવા હું એકલો છું.
તારા મોહપાશમાં જકડાવવા હું મુક્ત છું.
– શૈલ્ય
Filed under: "શૈલ", ગુજરાતી શાયરી | Tagged: દિલ, પ્રેમ ના કરો તો કાઈ ન, યાદ...ફરિયાદ...!!!, gujarati shayri, sahitya, shailya_shah, shayri




pagal admi