હાયકુ

શ્રીમંતોને છે
પૈસો હાથનો મેલ,
રંકનો મેલ ?

જેના મન છે
મેલા, તન ઉજળા;
એ નથી મિત્ર.

પાપ ધોવા તો
ન્હાય ગંગામાં, પાછા
પાપ કરે છે.

-કપિલ દવે

2 Responses

  1. સરસ રચનાઓ છે તમારી આમજ ગુજરાતી સાહીત્યનુ રસપાન કરાવતા રેહજો…!!!

  2. સરસ રચનાઓ છે તમારી આમજ ગુજરાતી સાહીત્યનુ રસપાન કરાવતા રેહજો…!!!!!

Leave a Reply