તું ખુશી છે મારી ને દુઃખ પણ તું જ છે

તું ખુશી છે મારી ને દુઃખ પણ તું જ છે
તું જિંદગી છે મારી ને મોત પણ તું જ છે
તું આનંદ છે મારો ને ઉદાસી પણ તું જ છે
તું નીંદ છે મારી ને ઉજાગરા પણ તું જ છે
તું સ્વપ્ન છે મારું ને હકીકત પણ તું જ છે
તું શ્વાસ છે મારો ને રુંધાવે પણ તું જ છે
તું ભુખ છે મારી ને પેટ પણ તું જ છે
તું પ્રેમ છે મારો ને નફરત પણ તું જ છે
તું આંસુ છે મારું ને સ્મિત પણ તું જ છે
તું ધડકન છે મારી ને દિલ પણ તું જ છે
તું તારણહાર છે મારી ને ડૂબાડે પણ તું જ છે
તું સજની છે ‘કપિલ’ની ને પ્રિયતમા પણ તું જ છે

કપિલ દવે

3 Responses

  1. સ્વરચિત સરસ રચના.

  2. thanks

    arvind bhai

  3. સરસ રચનાઓ છે તમારી આમજ ગુજરાતી સાહીત્યનુ રસપાન કરાવતા રેહજો…!!!

Leave a Reply