જેટલું સુખ
તેનાથી બમણી છે
ભવની ભૂખ
હોસ્પિટલનું
અત્તર અટલે આ
ફિનાઈલ છે
આ માતૃભાષા
એ તો છે સંસ્કૃતિનાં
પ્રાણ સમાન
બગાસું એ તો
ઊંઘના આગમન
નુ એંધાણ છે
રાખડી એ તો
છે, ભાઈ બહેનનુ
પ્રેમ પ્રતિક.
આ સંસ્કૃતિનું
રક્ષણ કરે એવા
સંત શોધુ છું
પારકા પાસે
ભાગીયે તો પોતાનુ
છુટી જાય છે
-કપિલ દવે
Filed under: કપિલ દવે | Tagged: અઘરો સવાલ..., આંસુ, DARD, DUKH, gujarati gazal, hayku, kapil_dave




saras che Kapil tamari rachnao..
જેટલું સુખ
તેનાથી બમણી છે
ભવની ભૂખ
બગાસું એ તો
ઊંઘના આગમન
નુ એંધાણ છે
Nice ones.
thanks
diptiji &
suresh bhai
prashansha karva badal
“આ માતૃભાષા
એ તો છે સંસ્કૃતિનાં
પ્રાણ સમાન”
“પારકા પાસે
ભાગીયે તો પોતાનુ
છુટી જાય છે”
સરસ…હાઈકુઓ લખ્યા છે…!!!
thanks parvin bhai
saras che Kapil tamari rachnao..