ને તારી યાદો

સાવ સુનુ ઘર , ને તારી યાદો,
મોસમ નો પહેલો વરસાદ ,ને એ મુલાકાતો,
ચુપકીદી છે છવાઇ તોય ગુંજે તારી વાતો,
તુ નથી મારી સાથે તો જોને,પાંપણે મહેફિલ સજાવે આ આંખો..!!!

-ધ્વનિ જોશી.

5 Responses

  1. તુ નથી મારી સાથે તો જોને,પાંપણે મહેફિલ સજાવે આ આંખો..!!!
    Vah

  2. તુ નથી મારી સાથે તો જોને,પાંપણે મહેફિલ સજાવે આ આંખો..!!!
    Dhwani, khub j vichar ane abhivyakti che.

  3. shu vicharo ni abhivyakti che ane shu shabdo ni mala rachi che! tamara jeva racheta thi j gujrati bhasha ni asmita jalwaay rahi che. keep it up keep writing in.

  4. KHUB SARAS CHE.
    ANE KEM NA HOI GUJARATI KONE KAHEVAI.
    TAME AAMAJ LAKHTA RAHEJO ANE AME AAMAJ WANCHI NE GUJARAT PAR AFRIN THATA RAHISHU KE JYA AAVI LEKHIKA AE JANM LIDHO.

  5. g8 thoughts…..vry very fantastic way to express the feelings of Missing smeone……..

Leave a Reply