ન પુછો એ દોસ્તો કે કેવી અમે પ્રેમ ની ચોટ ખાધી છે
કે ભાવ અમારા ઉપસાવતા ખુદ ચિત્રકાર ને રડવું પડ્યુ…!!!
આપતા અર્પી દીધી જિંદગી વિરહ ને હવાલે એણે
પછી હાલ આ ‘અંકુર્ ના નિહાળી ખુદ સર્જનહાર ને રડવું પડ્યુ…!!!
હસમુખ ધરોડ ‘અંકુર’
Filed under: હસમુખ ધરોડ 'અંકુર' | Tagged: ગોઝારી ચોટ...!!!, હસમુખ ?, gujarati gazal, hasmukh_dharod-'ankur'





