મારા હાથની હથેળીની રેખાઓ ને જોઇને…
એક જ્યોતીષી એ કહ્યુ હતું કે…
સર્વ સુખ લખાયેલા છે… તારી હથેળી માં..
છતાં યે…હું… તુજને પામી ના શક્યો…
કદાચ મારો વિરહ લખ્યો હશે તારી હથેળી માં…!!!
—હસમુખ ધરોડ ‘અંકુર’
Filed under: હસમુખ ધરોડ 'અંકુર' | Tagged: અઘરો સવાલ..., અદાલત...!!!, અલવિદા...!!!, આ યાદ છે આપની કે, આંસુ, એક જ્યોતીષી એ કહ્યુ હ, gujarati gazal, hasmukh_dharod-'ankur'




વાહહહહહ
મન નીં અંદર સુધી ઉતરી ગયુ.
aabhar neetaji
wah guru ,
jamo padi gayo
biji hatheli ma virah lakhel hashe, te jovanu jyotish bhuligaya, jayjyotish.
man gaye raja, kash aavu sukh badhane na male tevi prabhu ne prathna. NO DOUBT, X’LLENT .
tamara aa vakyo gana ne saharo aape teva che,
stavan ane jignesh prashansha mate aapno aabhar