મધર્સ ડે વિશેષ : ડૉ. વિજળીવાળા નું આ મજાનું બાળગીત માણીએ…
એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી,
મેં તો એને નવડાવી, લઈને સાબુની ગોટી !!
ભેંકડા એણે ખૂબ જ તાણ્યાં, કર્યું બહુ તોફાન !
મેં પણ એનું માથું ધોયું , પકડીને બે કાન !
તૈયાર કરી, માથે એને લઈ દીધી’તી ચોટી…
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
એને [...]
Filed under: ડૉ. આઈ.કે. વિજળીવાળા, બાળકાવ્યો | Tagged: gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri | 3 Comments »






