આજે શ્રી ભગવતીકુમાર શર્માનાં જન્મદિવસે માણો એમની અદભુત રચના
અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.
‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.
અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.
શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.
ભરત કોઈ [...]
Filed under: ભગવતીકુમાર શર્મા | Tagged: gujarati shayri, gujarati poetry, gujarati gazal, ભગવતીકુમાર શર્મા, ભગવતીકુમાર શર્માની ઓરકુટ કોમ્યુનીટી, Bhagwatikumar sharma, ભગવતીકુમાર શર્માને જન્મદિન મુબારકૢઅમે આંધી વચ્ચે તણખલાંના માણસ;ૢ | 1 Comment »






