પ્રિય ગુજરાતી સાહિત્ય ના ચાહકો,
વ્યવસાયે એન્જીનીયર વિધાથી હોવાની સાથે સાથે અમે સાહિત્યમાં પણ રસ ધરાવીઍ છીઍ ને જ્યારે જ્યારે સમય મળે ત્યારે ગુજરાતી ભાષા ના દરેક ગઝલકાર ની ક્રુતિ ગુજરાતી સાહિત્ય ના પ્રેમી ને દુનિયા ના છેવાડા સુધી ઓડિયો,વિડિયો અને લખાણ ના રુપ મા પોહ્ચાડવા ના ઉદેશ થી આ બ્લોગ નુ સર્જન થયુ છે. હજી આ દિશા માં આ બ્લોગ પરિપક્વ થયો નથી, પણ કોશિશ ચાલુ છે
તમને ગુજરાતી ગઝલ કે સાહિત્ય મા કોઇપણ મુઝવણ હોય તો અમને સંપર્ક કરો
મંથન ભાવસાર
manthanbhavsar@gmail.com
http://www.manthanbhavsar.in
(M)9377449881
સ્વાતી ગઢિયા
swatigadhia@gmail.com
http://www.swaadindia.com







hi Manthan,
i like thise site. how to i get gujarati gazals and shayari daily basis or can i join this group?
Regards,
Steven
MANTHANBHAI BAHU SARASH TAME KAVI ON ANE VACHAKO NE PLATFORM APIU CHE TAMARO KHUB KHUB ABHAR
HELLO MANTHANBHAI
HAPPY MOTHERS DAY
બા
બા તારા પ્રેમ ને તોલે આવે ના કોઇનો પ્રેમ,
બા તુ પ્રેમ નો દરિયો,હુ ઝરણૂ માત્ર પ્રેમનુ,
બા તારી વાત મા છે પ્રેમ,તારી આખમા પ્રેમ,
તે આપ્યો છે મને કાયમ પ્રેમ,પ્રેમ પ્રેમ…!
બા તે વેદના સહી તુ લાવી મને આ સસાર મા,
મારા બચપન મા બા
તુ ઉદાસ હોય તોય મને હસો હસો કહી હસાવ્યો,
તુ જાગી અને મને હાલા વાહલા કરી સુવડાવ્યો,
તુ ભુખી રહી અને મને કોળીયે કોળીયે જમાડ્યો,
તે ચાલતા ય મને ડગલે ને પગલે સીખવાડીયુ ,
તે મને સારા નરસાની રીતભાત મને સીખવાડી,
તુ મારી ઉદાસીમા ઉદાસ ને મારી ખુસીંમા ખુસતુ,
તારા બુઢાપા મા બા
તે આપી મને આ સસારમા ખુબ ખુસી અને આજ તારી એકલતા ની વાત આવી,
તે આખી જીદગી મને સાથ આપી ના તને કોઇ દિવસ મજબુરી ના વચ્ચે આવી,
બધા પાસે કામજ કામ,ના કોઇ સાથ બાને આપે,મને મારી ઓફિસ વચ્ચે આવી,
બા તારી સામે કે ના તારી વચ્ચે ના આવવા દહીસ કદીય હુ હવે ઓફિસ ઓફિસ,
તારા પ્રેમ નુ કરજ થાય અવડુયે મોટુ મોટુ કે,
મારા ચામડી ના જુતા બનાઉ તોઇ પડૅ ઑછુ,
બા તારા ચરણૉ મા સ્વર્ગ છે આ પુરા સસારનુ,
બા તારુ સ્થાન મારા માટૅ ભગવાન કરતાય મોટુ,
–ભરત સુચક
Hi Manthan
i like gujarati gazal, poem, garba, muktak, and everything in gujarati. i love gujarati language.
gujarati is my mother language. today i know world due to mother language.
i have many gazal books.
i with u , do progress.
can i know dear where from u. and ur contact no.
i want to make gazal friend club.
bye
ભાઇ મંથન ,
પહેલી જ વાર તારા બ્લોગની મુલાકાત લીધી. બહુ સરસ કામ છે. મારી પાસે ઘણું બધું સાહીત્ય છે – ચોપડીઓ, એમ.પી.-3 ફાઇલો. તને આવા વહેંચવાના કામમાં લાગે તો મને ગમશે.
મ.ઉ. ના ગીતો દ્વારા જ મેં ગુજરાતી સાહીત્યની ભવ્યતાને જાણી. મારી પાસે તેમના બધા જ આલ્બમ એમ.પી. – 3 માં છે.
My dear fellow engineer, nice work, keep it up.
I like this site how tp get gujarati gazals and shayri daily basis.or can i join this group?
જોડાવો ગ્રુપમા અને રોજ ગઝલ મેળવો
http://groups.yahoo.com/group/gujaratigazal/
Very good stuff.keep it up.
Dear,
Nice job and nice efferts, wish u all the very best. Being an ardent fan of gujrati literature and being conected with many authors and poets of gujrati. I will definately try to help you my level best. but I have a very humble request to you, plz be careful in gujrati types. the “Hrasv E” of the first character is displayed over the 2nd character. if it may overcome, we can enjoy a stress free reading.
તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.
તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.
જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.
પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.
જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.
તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે !!
hi,
as a matter of fact by profession i m an engg. too bt really u did very creative work shows ur good thoughts which serves upliftment of all the work u did really i appreciate it keep it up.
best wishes for ur future and such a generative ideas which can be fruitful to u and helpful to others.
but keeep in mind tht u don’t go for commercialising this site with any sort of advertisement or other things bcos beauty lies in simplisity and naturalism only ok
thanks dude for ur work
vaibhav
jai shri krishna manthanbhai,, kem chho?? tamaru aa paglu mane khub h gamyu chhe,, hu ghana samaythi aavi koi AAKASH MA TARTI PRATIGYA (WEBSITE) shodhto’to, ane aaje mali gayi,, wow, aa site kharekhar saras chhe..
tamaro khub khub aabhar,
abhi…
well done
U can visit my blog
writing poems, gazals
thanks
Lata Hirani
Nice work Manthan…..!
According to you name “Manthan”, May be you do good manthan for this….I appriciate it.
All the best….I will send my poems to you s oon.!
આકાશ સુનુ સુનુ
ને હદય પણ
તારા િવના …..!!!!
- Hiral Thaker ‘Vasantiful’
મિત્ર મંથન,
આપણે અગાઉ ઓરકુટ પર પણ મળી ગયા છિએ. પણ તારો બ્લોગ આજે જે જોયો.. ખુબ જ સુંદર સંગ્રહ છે….
YOU ARE DOING GOOD FOR GUJARATI AND SURFERS LIKE ME.
GOOD LUCK.
hi manthan
mane khubaj gamyo che taro aablog
khubaj saras che
wah macchhi su vaat che dear totally impress with ur blog keep it up.
Hiii bhaiya !! Tottallty ♥ the site !! ^_^
Dear Manthan/Kaushal…. yr site is too good n i like its ” BHAVYATA ” …………….
Manthan
tarbtar thai jvayu.
મન્થનભાઈ
ખુબ સરસ,નેટ પરજ મને લાગે છે કે લાઈબ્રેરી મળી ગઈ.
મારી રચનાઓ તમારી સાથે share કરતા ખુબ આનન્દ થશે.
મળતા રહેજો.
manthan bhai
”the excellent work still seen by me is this ur poems r mind blowing go on ur close to everybody’s heart ” ……
wha wha manthan bhai
u knw ull never find a person having gr8 sens on their own mother language amazing and humble work done by this little guy u knw i visited his profile and found he is just 20yrs old boy……..!
can u ever remember u have ever done and gud work for ur community or for ur culture or for ur ppl…… i found that all qualities in this boy he must get all credit about it
u knw all this hardwork is nt for being famous just 2 let some ppl realise that out gr8 language gujarati is one of the best and usefull and majestic language ……… !
beang a gujarati i can tell u ill get this boy on my head and let d world knw there is a boy who have same feling for this garvi gujarat as GANDHI had narmad had and all who r the part of history of gujarat ………..
GR* WORK DONE MANTHAN KEP IT UP GOD AND ALL GUJARATIS ARE WITH U …… :))
hi, Manthan
frist time i found this type of gazals on orkut ilike it very much .
i experience that ifound water in desert.
but how can i send this gazals to my friends please tell me.
Hi,
Manthanbhai, kaushalbhai………….
I just want o say only one sentence…..
YOU HAVE DONE GR8 WORK….GR8…
CONGRATES…….DEARS…
Regards,
Very good new look, Manthan! Really, really liked it.
good job manthan
Nice………… all the best !!!
Dear Manthan,
Greetings…!!!
I am a Gujarati Poet and for years was settled in Gulf – Oman. We had a Poet Society back in Muscat and I have a book published on my poems. I have recently shifted back to India and am looking for similiar club where I can join and share my poems.
I came across your name when I googled for Gujarati Poem sites. I would like to join the club, the fonts I use is “Vakil” “GS Online” “Gopika” I am not aware what fonts are being used on this site, please advice me your font details so accordingly I can send my poems.
Regards
Dhufari
Good job
Keep it up.
U can visit my blog…
a blog na vakhan karu etla ocha che…
kharekhar great..
hi! manthan i hv join ur yahoo group.i think today is my happiest day yaar.thanx to help people.u are doing superb job.yaar may ur this site spread happiness in their ways to all.
bye.
tc.
best of luck to u and other moderater.
happy new year.
Mahefil mate khub abhinandan.Ek rachna manthan ni mahefil ne nam.karan ke shayaro no pran Gazal chhe. JANE KEVU MAHEFIL SATHE AA TARU CHHE BANDHAN?VAT VAT MA BOL KAHI DE “O”MAHEFIL NA CHANDAN.SAMBHAD MANTHAN<TU SAMBHAD MANTHAN.Raziamirza
Thank u very much all of u my dear Friends.
Always be happy yaar.
hi buddy,
I visit this site n i feel it’s amzing
because I love these type of gazals n all gujarati shayaries etc
So I feel lucky to have this Site.
Thanks
Kem Chho ?
aap naa blog par nee aa maaree pratham mulakat abhibhooti purna rahee…
Hoon pan gularati blog dharaavun chhoo…
maaree rachanaao aap aapnaa blog par shamel karee shako ?
Vijaykumar Dave
Gujarati Blog : http://gujaratikavitayen.blogspot.com/
Hindi Blog : http://vijaykumardave.blogspot.com/
I really loved to read all songs in gujarati on net…………..i would like to give one suggestion to you that if posible for you than put all gujarati essays on net………it will really helpful to students also…………
u have done a lot of work……Gujarati vaanchi ne ghano aanand thay chhe, ahiya videsh ma betha betha…….Kudos to u.
Dear Manthan Bhavsar…Nice site & you are putting lots of your efforts…Keep it up…CONGRATS
PLEASE visit my site when you can at>>>
http://www.chandrapukar.wordpress.com
મંથનભાઇ અને મિત્રો,
ઈજનેરી કામની સાથોસાથ સાહિત્ય પ્રત્યેની આટલી બધી પ્રીતિ ખરેખર ધન્યવાદને પાત્ર છે.
- હરસુખ થાનકી
bhai manthan,
adbhut !!!!!!!!!!!!!!!!!!!
khub khub subhechchha…………………gujrati bhasa na tame ek gaurav vanta santan chho…..
keep it up
sandip
shu vat che! khub j saras. gujrati sahitya ne aap jeva ni j jarur che.
keep it up. gujrati na chahko aapni sathe j che.
This is just fantastic effort by a gujarati for gujaratis. I am too happy to see it today through google. I want to submit my poems on that, if i can.
Hardik panchal
Adani Group, A’bad.
Nice blog
keep it up
kamlesh b. chauhan
hppt://kamleshkumar.wordpress.com
ધન્યવાદ….
manthan,
sunder rite rajuat kari che.. abhinandan
Dr.Sudhir Shah na Jai Shree Krishn
Nice blog,,, I like it so much…
Dear Manthan…
Please tell me how can i submit my poems in your blog…
Great achievement to be… Congrats.
સિધ્ધી બદલ અભિનંદન
મંથન તમારા નામ સાથે યાદ આવી
નીકળે !ડો.મહેશ રાવલ
મંથન પછી, સહુમાં હળાહળ નીકળે
ખુદથી વધારે, કોણ આગળ નીકળે !
છે આપણી કરૂણાંતિકા બસ એટલી
કે, સિંદરી બળવા છતાં વળ નીકળે !
ઉંડેસુધી જો જઈ શકો તો શક્ય છે
રેતાળથરનાં મૂળમાં, જળ નીકળે !
એવું બને કે આમ કંઈ દેખાય નહીં
‘ને આમ, આખીવાત ઝળહળ નીકળે !
ખંખેરજો સંબંધનેં, પલળે પછી
દોથો ભરી’લ્યો, એટલાં છળ નીકળે !
Really !!! Is it a CREATION of a Gujarati !!!
Thanx lot.
Abhinandan & Aabhar Manthan.
Certainly Cream ( Makkhan) comes out after Manthan!!
Keep it up.
“મંથન ભાવસાર”
આપના બ્લોગની પ્રથમ વખત અનાયસે લીંક મળી, બહુ સરસ કામ છે. મારી પાસે ઘણું બધું યુગ સાહીત્ય છે
આજે કારતક સુદ અગીયારસ ના શુભ અવસરે શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
Please visit my blog :… http://gaytrignanmandir.wordpress.com
KHUBAJ SARASH !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! GHANU KAHEVU CHE PANE KAHI NATHI SAKATO .KARANE ATALUJ KE TEM JE KUBAJE SARASH KARIYA KARIYU CHE BLOG BANAVINE ANE AT LEAST MUMBAI NI GAJALE PREMI JANATA PASE TO MARE LAYI JAVUCHE KE TEOO PANE AAGAJAL NO AANAND LE
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
oh… i feel very happy to see ur blog site.. bcz i m a crazy fan of gujju gazal.. and I have also written some of the gazals..
can i send u my own gazals to publish??? it may help many to describe their “haal-e-dil”…
dear manthan
aa blog mate nu taru khubaj karelu manthn khubj saras chhe.. to tari sate rahela kausal pan saru kausalay batavyu chhe… kadach have aaj rite aapne aapnu sahitya ane sanskruti jalvi rakhi su… All the Best..
-Ashish Nimbark
very best
very best dear monthan next see you ok
ભાઈ મંથન
અભિનંદન. ખૂબ જ સુંદર. ગુજરાતીઓ માટે અને ગુજરાતી ભાષા માટે સરસ પ્રયત્ન. મને વાંચવાનો ખૂબજ શોખ છે.હું નિવૃત બેંક મનેજર છું અને 70 વર્ષ થયા છે. આ ઉમરે હું ગુજરાતી ટાઈપ કરતા અને કોમપ્યુટર પણ શીખ્યો અને મારો પોતાનો બ્લોગ પણ બનાવી અવારનવાર વિવિધ વિષયો ઉપરના મારા વિચારો રજૂ કરી રહ્યો છું. આપ મારા બ્લોગની મુલાકાત લેશો તેવી અપેક્ષા છે અને આપના પ્રતિભાવની હું પ્રતિક્ષા કરીશ્ ફરીને અભિનંદન્
આપનો
અરવિંદ
મારા બ્લોગની લિંક http/www/arvindadalja.wordpress.com
Hi Manthan,
Today I came across this blog for the very first time. I am a software developer and I really love “Sahitya”. I used to read all these stuff earlier but now, I don’t do that. Your blog has made my hobby, my passion alive. Thanks. Will keep visiting your blog.
hi dear ,
huu regular visitors chuu tamara aa blog noo ane tame khbaj saras kam karo cho hu pan enginering maa chu ane mein pan ek blog banayvo chee tenaa mate tamare tode jarurat hate if u can than plese mail me
mohitmohan2009@gmail.com
very nice blog dude
HI !
DEAR MANTHAN,
I LOVE MY MOTHER TOUNG GUJARATI.
HOW I GET GUJARATI GHAZAL AND SONGS PARTICULARLY BHAJAN TYPE REGULARLY.
PLEASE MAIL ME FOR THIS.
THANK U VERU MUCH
hello brother…
me too an engineering student, sydney.. but have a deep interest in gujarati literature and ghazal…
was looking for the song of asha bhonsle… Ghayal ne su thay che.. from movie Parki thapan…
if possible plz send me… i will be highly obliged..
thnx…ta
Great work! Nice blog!
good
this blogs
is fine thank you
મુકેશ જોશીની રચના “સાજન મારો સપના જોતો…….” Neepra દ્વારા તમારા આ બ્લોગમાં જઈ માણી. સુંદર ગઝલ છે. તમારો બ્લોગ પણ સરસ છે. અભિનંદન અને શુભેચ્છા!
mane tamaro blog sara lagiy hu tamaro blog ten day gotarahahta ajamanigy
hi i very much like ur site i love my mother tounge
i have visited your site many times like many i am highly satisfied wish good luck
manthanbhai verry nice work .jai shri krishna
khub j saras site 6. mare je gujarati sahity vishe janvu hatu te tamari site mathi ganu badhu janva madi gayu 6. thanks
ખુબ જ સરસ સાઈટ અને સાહિત્યકાર માટે સારૂ પ્લેટફોર્મ તમે પુરૂ પાડો છો, તે બદલ અભિનંદન !!
Bhai shree Manthan
Gahoj saaro prayatan
Keep it up
KIRTI ————— MUSCAT(OMAN)
namaskar……………………
aapna dara saru karel saite sari chhe mane khub gamyu, mane gazal,kavita , khubaj ras chhe…………………………………………………..
nice job. i did teaching for 15 years in ipcl school in baroda. I have double masters degree, and during teaching job I wrote a lot of articles in gujurati magazines. And relay program in all India Radio. I am looking for my students in america.
can i get to know how did u managed the site in gujarathi………….