મહેફીલ……..
પ્રિય મિત્રો,
આ વિભાગ ની વધુ માહિતી માટે વાંચો
“ધબકાર”(dhabkar)
http://www.dhabkar.com
**************************************************************************
પ્રિય મિત્રો,
આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મિટીંગ ખુબજ સરસ રીતે આયોજીત થઈ અને ફળદાયી રહી. ૧૯ જેટલા મિત્રોએ આમાં ઉત્સાહપુર્વક ભાગ લીધો.
શૈલ્ય,મંથન, કાંક્ષિત, કિરીટભાઈ (ગાંધીનગર), ચિરાગ, જીગર, હરદીપ, કુમાર, નવનીતભાઈ, ધ્રુવીલ, વિજય, ડૉ.પાર્થ , પીંકીબેન, તન્વીબેન, જીજ્ઞા,નેહાબેન,ધારીણી,દેવલ. આપણા આ ગ્રુપના પાયો નાખનારા બન્યા. તદુપરાંત દેશ વિદેશમાં વસતા જે મિત્રોએ ખુબજ હ્રદયપૂર્વક આપણને તેમની શુભેચ્છાઓ મોકલી છે તેમને યાદ કર્યા વગર તો કેમ રહી શકાય !!!!
પરિમલ ગાર્ડન લીલોતરીના ઘરેણા પહેરીને અમને આવકારવા ઉત્સુક હતો. મિટીંગનો સમય ૫.૩૦ નો હતો. પણ કાંક્ષિત , જીગર અને કિરીટભાઈ તો ૫.૧૫ વાગ્યાના આવી ગયા હતાં.યજમાન કરતાં મહેમાન વહેલા હતાં. શૈલ્ય અને મંથન પાણીના કેરબા લઈને બરોબર ૫.૩૦ વાગે પહોંચી ગયા.
ધીરે ધીરે એક પછી એક મિત્રો આવતા ગયા જાણે ઝરણાંમાંથી નદી અને નદીમાંથી સમુદ્ર બનતો ગયો…. ૬.૦૦ વાગ્યા સુધી મિત્રોની રાહ જોઈ. ત્યાં સુધી ચા-કોફી ને થોડો ન્યાય આપ્યો. જોડે જોડે આ યાદગાર મિલનને કેમેરામાં કેદ કરવાનું તો ચાલુ જ હતુ.
ત્યાર બાદ શૈલ્યએ બધાને “પરિચય પત્ર ” ભરવા આપ્યો જેથી મિત્રોના નામ સરનામા,સંર્પકની માહિતી મળી શકે.આ “પરિચય પત્ર ” નેટ પર પણ મુકવામાં આવશે. તો આપ સૌ ને વિનંતી કે તે ભરીને મોકલી આપવો.
ઔપચારિક ઓળખાણવિધી કરી મિટીંગના મુખ્ય હેતુ મુદ્દા પર આવ્યા.
આ ગ્રુપ શરુ કરવાનો મુખ્ય હેતુ…
આપણા જેવા ઘણા મિત્રો સુંદર રચનાઓ રચી ઓર્ર્કુટ,બ્લોગ પર મુકે છે. બસ…. પછી શું !!! બસ આ “શું” પરથી અમે આગળ વધ્યા..
વિચાર કર્યો કે એક ગ્રુપ બનાવવુ જે નવા કવિઓની રચનાને એક પ્લેટફોર્મ પુરુ પાડે.
ગ્રુપનુ નામ શું રાખીશુ ?
એ વાત પર એમ નક્કી થયુ કે આપણે સૌ મિત્રો પાસેથી નામ મંગાવવા અને તેમાંથી નામ પસંદ કરવું. તો આપ પણ આપની પસંદગીનુ કોઈ નામ મોકલી શકો છો. અત્યારે કામચલાઉ તરીકે “ધબકાર” નામ વિચાર્યુ છે. અને યાહુ પર તે નામે એક ગ્રુપ પણ ચાલુ કરી દીધું છે. આપ સૌને એક વિનંતી કે આ ગ્રુપમાં સભ્ય થઈ જશો જેથી સંર્પકમાં રહેવામાં સરળતા રહે. તેની લીંક http://launch.groups.yahoo.com/group/Dhabkar/
મિટીંગના ફોટોગ્રાફ પણ ગ્રુપમાં મુકેલ છે.. તેને પણ માણશો…
પ્રોગ્રામ વિશે દરેકે પોતાના અભિપ્રાયો રજુ કર્યા. છેવટે એમ નક્કી કર્યું કે તા.૨૮ ઓક્ટોબરે એક નાની મહેફિલનું આયોજન કરવું. આવી ૩ - ૪ મહેફિલ થયા પછી, પુરતો અનુભવ મળ્યા પછી મોટા કાર્યક્રમનું આયોજન કરવુ. તેમાં સારી રચનાઓ પસંદ કરી , તેમને સુરમા ઢાળી રજુ કરવી…પણ એ તો ભવિષ્યની વાત છે.
પણ અત્યારે આપણું ધ્યાન તા.૨૮ ઓક્ટોબરની મહેફિલ પર છે. તેમાં જે મિત્રો પોતાની રચના રજુ કરવા માંગતા હોય તેઓ પોતાની ત્રણ રચનાઓ શૈલ્યને ઈ-મેઈલ કરી દે. તા.૨૮ ઓક્ટોબરે તમે પોતે આપણી મહેફિલમાં તમારા અવાજમાં આ રચનાઓ પ્રસ્તુત કરશો . અમારો પ્રયત્ન તો એવો છે કે આ રચનાઓ તે દિવસે એક પુસ્તીકા સ્વરુપે પણ બહાર પાડવી. તદુપરાંત જેઓ સુંદર ગાઈ શકે છે તેઓ પણ આ દિવસે ગુજરાતી ગીતો રજુ કરશે.
લગભગ બે થી અઢી કલાક ચાલેલી મિટીંગમાં, આ રીતે આગળ વધવું એમ નક્કી કરવામાં આવ્યું.
તા.૨૮ ઓક્ટોબર આપણી ૨જી મિટીંગ પણ ગણાશે…
તો મિત્રો.. હવે શેની રાહ જુઓ છો ??? “”પરિચય પત્ર ” ભરીને, આપની ત્રણ રચનાઓ શૈલ્યને અને મંથનને ઈ-મેઈલ કરી દો.
shailyashah@yahoo.com
manthanbhavsar@gmail.com
આપ સૌનો હ્રદયપુર્વક આભાર,
ધબકાર વતી…
અમે સૌ…
**************************************************************************
પ્રિય મિત્રો,
સૌ પ્રથમ તો આપ સૌએ, મારા વિચાર ને જ ઉત્સાહથી વધાવી ને પ્રતિભાવો આપ્યા છે તે બદલ ખુબ ખુબ આભાર. છેવટે નક્કી કર્યા મુજબ આપણે તારીખ ૨ જી ઓક્ટોબરના રોજ સાંજે ૫.૩૦ વાગે પરિમલ ગાર્ડનમાં મળીએ છીએ. પરિમલ ગાર્ડનનો , છડાવાડ પોલિસ ચોકી તરફનો જે નાનો દરવાજો છે ત્યાંથી પ્રવેશ કરશો એટલે થોડેક આગળ જઈ જમણી તરફ આપને મીટીંગનુ સ્થળ દેખાશે. આપની સગવડતા અને સરળતા માટે પ્રવેશદ્વાર અને મીટીંગ સ્થળ , બંનેના ફોટો મુક્યા છે. તે છતાંય આપને સ્થળ શોધવામાં કોઇ પણ મુશ્કેલી પડે તો ફોન પર મારો સંર્પક કરવો.
PARIMAL GARDEN ,AMBAWADI AHMEDABAD
Entrance….
Meeting Place
તમામ મિત્રો ને વિનંતી કે જેઓ મીટીંગમાં આવવાના હોય તેઓ એક અંતિમ કન્ફર્મેશન, આપના ફોન નંબર સાથે મને અને શૈલ્યને ઇ-મેઇલ કરી દેશો.
Please write “Final Confirmation” in the subject line
contect us
શૈલ્ય શાહ
mail : shailyashah@yahoo.com
scrap : ORKUT
મંથન ભાવસાર
mail : manthanbhavsar@gmail.com
scrap : ORKUT
CALL : 9426759868
if u register before its not nesserry to send “Final Confirmation” Again
ફરી એક વાર આપ સૌનો ખુબ ખુબ આભાર..
-મંથન ભાવસાર
http://gujaratigazal.wordpress.com
**********************************************************************************
પ્રિય મિત્રો,
ગુજરાતી સાહિત્યરસિક ગ્રુપ (ખાસ કરીને ગઝલ, શેર , કવિતા પર વધુ કેન્દ્રિત ) બનાવવાના મારા વિચારને ( શબ્દોને સૂરની વાચા આપી શકીએ.. ) આપના તરફથી મળેલો અદભુત પ્રતિભાવ જોઈને હું ખુબજ આનંદવિભોર થઈ ગયો. વિદેશમાં વસતા મિત્રોએ પણ ખુબજ સુંદર પ્રતિભાવ આપ્યો છે.
અમુક મિત્રો સાથે ફોન પર પણ વાત થઈ.
તે મુજબ હવે આપણું આ ફોરમ હવે કંઈક મૂર્ત સ્વરુપ લઈ રહ્યું હોય એમ લાગે છે.
તો હવે આ વિશે આગળ વધવા આપ સૌ સાથે વધુ વિચાર વિર્મશ કરવા તા.૨ જી ઓક્ટોબરના રોજ એક મિટિંગ કરવાનુ વિચાર્યું છે.
આપ સૌને હાજર રહેવા હાર્દીક નિમંત્રણ છે. જે કોઇ મિત્રો હાજર રહેવા માંગતા હોય તે સૌ નીચે મુજબની વિગતો ભરી મને ઈ-મેઇલ કરે તેવી વિનંતિ છે.
ઈ-મેઇલ
મંથન ભાવસાર manthanbhavsar@gmail.com
શૈલ્ય શાહ shailyashah@yahoo.com
(૧) નામ
(૨) સરનામુ , ફોન નંબર (BSNL), મોબાઈલ
(૩) જન્મતારીખ.
મિત્રો આ ગ્રુપ મારૂં નહિ પણ આપણા સૌનું છે. માત્ર વિચાર જ મારો છે , બાકી બધું જ સહિયારું છે.
આપના તરફથી સર્વ પ્રકારના સૂચનો હંમેશા આવકાર્ય છે.
આભાર,
આપનો … મંથન ભાવસાર
http://gujaratigazal.wordpress.com




khubaj sundar vichar che manthan bhai tame jo aavu kaik na karyu hot to maro vichar hato tamne kahevano ke aavi rite koi meeting nu aayojan karo.
aa ek khubaj saras prayas kryo che .
all the best tamara aa program mate .
HI!
I really impressed by your thought keep it continue and good bless you about all
i apriciate your work.
vishwas brahmbhatt.
yavna medical billing. (potomac-md-usa)
Jay Sri Krishna to All Gujratigazal friends :)
It is a gr8 step taken by Manthan n Shailya for uniting all the Gazal lovers. I request all of those who r in amdavad pls U must attend this meeting n give ur valuable suggetions to these two Guys who hav done gr8 on web for Gujrati Sahitya n gave equal opputunity to all of us to put our creation on their blog.
Thank U Manthan n Shailya ..Keep Going We all r wit U.
Jay Sri Krishna n Jay Garvi Gujrat.
Regards,
Amit Lad
શૈલ્ય અને મંથનઃ
તમે ખુબ જ અભિનંદનને પાત્ર છો!
આ વિચારને મૂર્ત સ્વરૂપ આપવું, એ પણ સહેલું નહિ હોય.
ગરવી ગુજરાતી ભાષા માટે અને ભાષાના ચાહકો માટે, તમારું પગલું
હંમેશા આગળ વધતું રહે તેવી શુભેચ્છાઓ સાથે.
બસ, વિદેશમાં વસનારાં અમને પણ યાદ કરતાં રહેશો.
દીપ્તિ.
Jay Shri Krishna to all Gujratigazal Fans :)
Its really gr8 work done by Manthan n Shailya for Gujrati Sahitya on Web. They done so mcuh in last few months to develop this online plateform to present our creations. I think its good that they decided to getogether all the fans of this blog for discussing how we can still do best for Gujrati Sahitya. I request all fans of this bolgs who r in Amdavad or nearby to this pls attend this meeting n encourage this two Guys to do still best by giving Ur valuable suggestions.
Manthan n Shailya wishing U very Good Luk for Ur this Major step.
Regards,
Amit Lad
amare pan aavvu che pan kevi rite lambu padi jay nahi to chokkas aaavat. pan tamari mate all the best. amne janavjo jarur thi k kevi rahi aapni mitting. hu khub j shubhechcha aapu chu.
badha ne malava nu aa kam bahuj sunder 6 …good job…aanathi gujarati sahitya rasik ane lekhan premio maline aapdi matrubhasha ne majboot banavshe …..aa aapnu paglu bahuj sunder 6 ane khub khub khub j dhanyawad ane best of luck..aa blog ne khub j aagal vaadharo ane nava sarjako ni rachna o j ahi mukine emno utsaah vadharo 6o e badal tx…….jai garvi gujarat!!!!
Congratulations to Manthan & Shailya.
Hates off to both of you for your great efforts.
Gujarati Sahitya jyare mrutapray avastha ma jai rahyu hoy tyare desh ane videsh ma vasta loko ne internet na madhyam thi gujarati vanchan ma ras pade ane gujarati sahutya ma haju kaink vadhare saru thayi sake te mate aa bane mitro ee aadrelo aa prayas dhanyavad ne patra chhe ane mane afsos chhe ke amuk angat karnosar hu aa bethak ma hajar rahi saku eem nathi. Parantu hu khatri aapu chhe ke have pachhi aa babat ma hu marathi shakya etli madad karva taiyar chhu ane aapne fari kyarek chokkas malishu.
Gujarati Gazal ni sathe sathe Varta ne pan protsahan male te mate jarur vicharso, varta na navodit lekhko mate ganu saru madhyam bani rahese.
Very Nice… I will be there…
manhan aa vichar khub saras chhe
mane khub avavani ichha hova chhata hu aa meeting ma shamil nai thai saku e vaa nu dukh chhe…
pan aasha rakhu k fari bhavishya ma avi meeting yojay k jethi hu avi saku……
gujrati sahitya ne aam j aakhi duniya ma prasarta raho…. ame badha j tamari sathe chhiye……
aamaj agal vadhta raho
Wish u all the best
પ્રિય મંથનભાઇ / શૈલ્યભાઇ,
અંગત કારણોસર હું તારીખ ૨ ઑક્ટોબર ની મીટીંગ માં હાજરી આપી શકું તેમ નથી. તમને લોકોને એકવાર મળ્યા પછી પણ તમને લોકોને મળવાની ખુબ જ ઇચ્છા છે, પરંતુ કદાચ સંજાગો સાથ નથી આપતા, પણ કાંઇ નહી ગઈ વખતની જેમ મીટીંગનો સંકલિત અહેવાલ તો મળશે જ ને !!!. મીટીંગ માં કામની વહેંચણીની વાત આવે તો મારું નામ ભુલતા નહી, તમારા દ્રારા સોંપવામાં આવેલ કોઇપણ કામ હું કરવા તૈયાર છું. તમારી જાણ માટે ફોટોગ્રાફીમાં મને ઘણોજ રસ છે, હા એ વાત અલગ છે કે હૂં ફોટા પાડીશ તો મારો ફોટો નહી આવે !! કેમ ખરુ ને !!!. સંમેલનની પૂવૅતૈયારીની કામગીરીમાં પણ મને સામેલ કરી શકો છો. મીટીંગમા હાજરી નહી આપી શકવાનો મને ઘણોજ અફસોસ છે. મીટીંગના અહેવાલની હું રાહ જોઇશ…
કીરીટ ના જય શ્રી કૃષ્ણ
શ્રી મંથનભાઈ અને શૈલ્યભાઈ,
અમદાવાદ પહોંચી શકું એટલો સમય નહીં મળી શકે, એટલે આપણે મળી નહિ શકીએ તેનો અફસોસ રહશે.
સંમેલનની બધી વિગતો બ્લૉગ પર જરૂર પોસ્ટ કરજો….
મારી દીલી શુભેચ્છાઓ.
Great work manthan keep it up
Unfortunately since i m not in India i wont b able to join u folks
But never the less afsos rehse ke i could not join this mehfil
Cheers never the less
Regards
S T
hi..i like yr blog and thr is so much knowledge u both have..BAHU SARAS..HAJI..PURI MULAAKAT NATHI LEVAI PAN ATALAA THI J GAMI GAYU ETALE PAHELA comment LAKHI NAKHI .BAHU J MAJANU CHHE TAMARU creation..
goodluck to u both
ખુબ ખુબ અભિનંદન શૈલ્ય ભાઇ અને મંથન ભાઇ,
આપના આ ઉમદા પ્રયાસ ને ખુબ સારો પ્રતિભાવ મળ્યો એ જાણી ને પણ ખુબ જ ખુશી થઇ છે…ત્યાં આવવાની તો ખુબ જ ઇચ્છા છે પણ…પંખ હોતી તો ઉડ આતી રે લંડ્ન સે અહેમદાબાદ..!..પણ વાંધો નહી..અમારા વતી પિંકીબહેન તથા બીજા બધા મિત્રો હાજરી આપશે અને તાજેતર માં યોજાઇ ગયેલ મિટીંગ નાં અહેવાલ ની જેમ જ અમને આ વખત ની મિટીંગ નો અહેવાલ પણ મળશે એટ્લે મન ને મનાવી લઇશું… બાકી અમારી ત્યાં પ્રત્યક્ષ નહી તો પરોક્ષ હાજ્રરી તો રહેશે જ્….આપ સહુ ને અમારા બધા વતી શુભેચ્છા..!
khub j umada karya gujarati bhasha ne aamaj jivant rakho….
dear shailya bhai and manthan bhai ,
my nother’s birthday tommorow so ,me ,my brother,bhabhi and my wife decide to give her a surprise gift and party at evening ………so i can’t join this mehfil………….but i would like to meet you all ……………….and i will miss this meet…………but pls. do this type of activities by every month……….so if somebody missed one time they can attend the other meet………..heartly sorry…………………….
Manthan & Shailyabhai,
I wish I could come to the meetings but could not make it this time. Sorry for that. My heartly wishes are with you and hope for the great success.. Do remember me if I could be of any help.
બહુ જ સફળ થાઓ. હું જ્યારે અમદાવાદ આવું ત્યારે આ એક મોટું વટવૃક્ષ બની રહો. અમદાવાદીઓ નીરસ નથી જ. એક હજારથી વધારે સાહીત્ય રસીકોની સભા ટાઉનહોલમાં એક દી ભરાશે ….
આ આપણું સૌનું સહીયારું સ્વપ્ન બની રહો.
શૈલ્ય અને મંથન,
તમારો આ પ્રયાસ બહુ જ સફળદાયક થાય તેવી મારા તરફથી શુભેચ્છા. તમે શરૂ કરેલી આ શરૂઆત અનંત સુધી ચાલ્યા જ કરે તેવી પ્રાર્થના. અમારા જેવા મિત્રો તરફ્થી તમને કાયમ સહકાર તો મળતો જ રહેશે.
હુ તો ફક્ત એટલું જ કહીશ કે…
પરદેશી પંખી નથી આવી સકતુ આજે મહેફિલ માણવા,
કરવું જ પડશે કાવ્યરૂપી ‘મંથન’ એ અમુલ્ય ‘શૈલ્ય’ પામવા.
અમે ‘વિ’દેશી લોકો આવી તો નહી સકિયે પણ અમારી યાદ બધાને આપજો તથા પત્યા પછી તેનો અહેવાલ આપજો.
- આતિષ પટેલ ‘લક્ષ્ય’.
hai………
thanks to invite me
hi, soooooooooo
congrats ! !
hello manthan bhai
kevi rahi meeting
jivanma jash nathi, prem ma rash nathi;
dhandham kash nathi, javu chhe svrgma, pan eni koi bus nathi.
good ghani maja aave gujarati bhasha sathe
good
મંથન ભાઇ ગુજરાતના સાગર માં મંથન કરવા ની મજા આવે છે.
સદા એપ્રિલ તારી સાથે મને ડફોળ બનવું ગમશે
અગર તારી સાથે જો ફુલ લાગે તો….
HAAPY APRILFUL
manthan bhai
jo koi shabdo tamari prashansa ne bharo bhar madse to raju karva prayatna karish , pan “mano manthan“ ne raju karva ni aa aneri
“shaily“ chhe,,Abhar shaily & manthan and group member