તું ઢાળ ઢોલીયો, હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.
-મનોજ ખંડેરિયા
Filed under: મનોજ ખંડેરિયા | Tagged: "ગઝલ" એટલે..., વરસાદી ગઝલ, gujarati gazal | 3 Comments »
તું ઢાળ ઢોલીયો, હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.
-મનોજ ખંડેરિયા
Filed under: મનોજ ખંડેરિયા | Tagged: "ગઝલ" એટલે..., વરસાદી ગઝલ, gujarati gazal | 3 Comments »
મહેક કઇ માટીની
ઓછી નથી થઇ શકી!
આ તો એની સુગંધ
કોઇની યાદ આપી ગઇ!
બાકી તો અહીં ક્યાં
મરવાનો પણ સમય છે!
-સર્વદમન
Filed under: 'દમન', ગુજરાતી શાયરી | Tagged: ઓછી નથી થઇ શકી!, ઓછી પડતી હશે... !, ચાહત તમારી..., તડફડાટ...!!!, દશા મારી, દિલ, વરસાદી ગઝલ, gujarati gazal, gujarati shayri, sahitya, shayri, varsadi gujarati gazal, varsadi gujarati poem, varsadi poem, varsadi shayari | 1 Comment »
ચાલ ને હવે પલળીયે વરસાદ છે
ચાલ ને હવે દલડા દઈયે વરસાદ છે
માટીની મીઠી ખુશ્બુ આવે વરસાદ છે
ધરતી એ લીલી ચાદર ઓઢી વરસાદ છે
નદીઓ માં આવ્યા પૂર વરસાદ છે
ચાલ ને તો હવે કરીયે મજા વરસાદ છે
ચાલ ને પ્રેમમાં પલળીયે વરસાદ છે
તું મારા પર વરસાવ પ્રેમ વરસાદ છે
હવે એક મેકના થઈયે વરસાદ છે
વાદળોની ગર્જના આપે સાથ વરસાદ [...]
Filed under: કપિલ દવે | Tagged: ચાલ ને હવે પલળીયે વરસ, ભીંજાવુ છે વ્હાલમના , વરસાદી ગઝલ, gujarati gazal, kapil_dave, sahitya, varsadi gujarati gazal, varsadi gujarati poem, varsadi poem, varsadi shayari | 2 Comments »
હવે કહુ છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે
પછી હળવેથી સંકોચાવ ને વરસાદ ના સમ છે
તમોને રાત આખી રહી જવાના કોડ જા જાગ્યા
તમે પણ કહી દીધુ હવે જાવ ને વરસાદ ના સમ છે
તમે નખશીખ ભીંજાયા, અમે તો સાવ કોરાકટ
જરા ખોબો ભરી ને ન્હાવ ને વરસાદ ના સમ છે
તમે આપ્યા છે સમ એ સમનુ થોડુ માન [...]
Filed under: દિલીપ રાવલ | Tagged: વરસાદી ગઝલ, MANHAR UDAS, varsadi gujarati gazal | Leave a Comment »
ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય છે,
ક્યાંક એક બુંદની તરસ રહી જાય છે,
કોઇને મળે છે હજાર બહાના પ્રેમમાં,
તો કોઇ એક ચહેરા માટે તરસી જાય છે…….
Filed under: ગુજરાતી શાયરી | Tagged: વરસાદી ગઝલ, હ્રદય, DARD, DUKH, gujarati gazal, gujarati shayri, shayri, varsadi gujarati gazal | 3 Comments »
વાદળા ઓ ને જોતો ગયો,
મન ને સાથે લેતો ગયો.
એક નવો જ સંબંધ બંધાયો,
એમજ બીજા માટે જીવવાં નો.
જીવન પોતાના મટે તો જીવાય,
પણ બીજા માટે નો આનંદ જ જુદો.
હૈય ને બધાને સાથે લેતા જઇએ,
દુઃખ લઇ ને સુખ આપતાં જઇએ.
જેટલાં ગાઢ એટલાં ઊંડા થતાં જાય,
જાણે નવા જ સંબંધ થયા હોય એવા.
સંબંધ સાચવાં નવાં-નવાં ખેલ થય,
સંચવાય કે નહિ એ [...]
Filed under: 'દમન' | Tagged: વરસાદી ગઝલ, survadaman, varsadi gujarati gazal | Leave a Comment »
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો [...]
Filed under: ગુજરાતી શાયરી, રમેશ પારેખ | Tagged: વરસાદી ગઝલ, gujarati gazal, gujarati shayri, sahitya, shayri, varsadi gujarati gazal | 2 Comments »
Blog at WordPress.com. Theme: Digg 3 Column by WP Designer