*** If you are not able to read Gujarati on this blog,
please click " view" menu at the top of your browser page
and go to "Character encoding " & change to " UTF-8 (unicode)".***
બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલાં લેખો જે-તે લેખકોના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.
આપ આ વેબસાઇટ Windows XP અને Internet Explorer માં વધુ સારી રીતે જોઇ શકશો.
Posted on December 4, 2009 by Swati Gadhia
જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે ,
તમે ગયા છો , તમારાથી ક્યાં જવાયું છે ?
હું મારા વક્ષમાં વરસાદ જેમ આવ્યો છું ,
હોઠમાં ગીતનું ખાબોચિયું ભરાયું છે .
પતંગિયાથી છવાઈ ગઈ છે ટેકરીઓ ,
પડે સવાર એ રીતે હસી પડાયું છે .
બની છે આજ તો શણગાર મારો અમરેલી ,
કર્યું તેં વ્હાલ તો સુંદર બની જવાયું [...]
Filed under: રમેશ પારેખ | Tagged: જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે , તમારાથી ક્યાં જવાયું છે ? , તમે ગયા છો , પડે સવાર એ રીતે હસી પડાયું છે . , પતંગિયાથી છવાઈ ગઈ છે ટેકરીઓ , હું મારા વક્ષમાં વરસાદ જેમ આવ્યો છું , હોઠમાં ગીતનું ખાબોચિયું ભરાયું છે . , gujarati gazal , sahitya , shayri , unknown , varsadi gujarati gazal , varsadi gujarati poem | Leave a Comment »
Posted on December 1, 2009 by Manthan Bhavsar
જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ
એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ
આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ
શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ
એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ
કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ
- [...]
Filed under: ઊર્વીશ વસાવડા | Tagged: " એનુ નામ પ્રેમ છે " , "ગઝલ" એટલે... , ઉર્વીશ વસાવડા , જાતની સાથે જ સોબત થઇ ગઇ , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , sahitya , shayri | 3 Comments »
Posted on March 6, 2009 by Swati Gadhia
પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું,
ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું.
ચડતા શિખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે
મચ્યા રહ્યાનું, લગાતાર બસ, ધ્યાન હોવું – માણસ હોવું.
ઈટ્ટાકિટ્ટા કર્યે જવાના, ખર્યે જવાના ખોખો ખેલી,
મોટેરા મનસૂબાથી બળવાન હોવું – માણસ હોવું.
ચરણ રૂકે ત્યાં સ્વાગત ઝીલતા દુનિયામાં ફૂલ્યા કરવાનું,
પોતાના ઘરમાં જાણે મહેમાન હોવું – [...]
Filed under: હેમંત દેસાઈ | Tagged: " એનુ નામ પ્રેમ છે " , હેમંત દેસાઈ , gujarati gazal , hemant desai , sahitya , shayri | Leave a Comment »
Posted on January 27, 2009 by Swati Gadhia
લીલ લપાઈ બેઠી જળને તળિયે ;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !
કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !
- સુરેશ દલાલ
Filed under: સુરેશ દલાલ | Tagged: "ગઝલ" એટલે... , આ યાદ છે આપની કે , આરજુ....!!! , કટી પતંગ , તકદીર ...!!! , પ્રેમ ના કરો તો કાઈ ન� , befaam , DUKH , gujarati gazal , hasmukh_dharod-'ankur' , hayku , sahitya , shailya_shah , shayri , suresh dalal , varsadi gujarati gazal , varsadi gujarati poem , varsadi poem | Leave a Comment »
Posted on September 11, 2007 by Manthan Bhavsar
જીવન માં એક સારી જીત મળે તો ઘણું.
માંગ્યા વિના જ તારી પ્રિત મળે તો ઘણું,
ઘણા રસ્તા પડે છે આ મોડ પર,
સાવ અચાનક જ મને તારી રાહ મળે તો ઘણું…!
-.ધ્વનિ જોશી
Filed under: ગુજરાતી શાયરી , ધ્વની જોશી | Tagged: Dhwani-Joshi , gujarati shayri , shayri | 5 Comments »
Posted on September 11, 2007 by Manthan Bhavsar
સાવ સુનુ ઘર , ને તારી યાદો,
મોસમ નો પહેલો વરસાદ ,ને એ મુલાકાતો,
ચુપકીદી છે છવાઇ તોય ગુંજે તારી વાતો,
તુ નથી મારી સાથે તો જોને,પાંપણે મહેફિલ સજાવે આ આંખો..!!!
-ધ્વનિ જોશી.
Filed under: ગુજરાતી શાયરી , ધ્વની જોશી | Tagged: " એનુ નામ પ્રેમ છે " , આ યાદ છે આપની કે , આંસુ , આરજુ....!!! , ઓછી નથી થઇ શકી! , Dhwani-Joshi , DUKH , gujarati shayri , shayri | 5 Comments »
Posted on August 23, 2007 by Manthan Bhavsar
તારા પ્રેમમાં ભીંજાવવા હું તરસ્યો છું.
તારામાં હોશ ખોવા હું મદહોશ છું.
તારો સાથ પામવા હું એકલો છું.
તારા મોહપાશમાં જકડાવવા હું મુક્ત છું.
– શૈલ્ય
Filed under: "શૈલ" , ગુજરાતી શાયરી | Tagged: દિલ , પ્રેમ ના કરો તો કાઈ ન , યાદ...ફરિયાદ...!!! , gujarati shayri , sahitya , shailya_shah , shayri | 1 Comment »
Posted on August 19, 2007 by Manthan Bhavsar
લાગણીઓ ને આમ રેઢી કેમ રાખો ,
થોડો ઠોકર નો તો ડર રાખો .
સ્મિત ને આટલું ખુલ્લુ કેમ રાખો ,
થોડો ચોરાવાનો તો ડર રાખો .
નયનને આમ ક્યા ઢાળો ,
કોક નો ઘાયલ થવાનો તો ડર રાખો.
કેશ ને આમ ક્યાં વિખેરો ,
મેઘ ના શરમાવવાનો તો ડર રાખો.
અંગડાઈ ને આમ કયાં આવકારો ?
લતાનો કરમાવવાનો તો ડર રાખો.
પાયલને આમ ક્યાં [...]
Filed under: "શૈલ" | Tagged: ડર રાખો........... , પ્રેમ ના કરો તો કાઈ ન , gujarati gazal , sahitya , shailya_shah , shayri | 6 Comments »
Posted on August 19, 2007 by Manthan Bhavsar
સામટા શબ્દ ઓછા પડે,
મૌન ને એટ્લા રંગ છે,
જો ખામોશી ને પણ વાચા ફુટે,
તો સમ્જો એ પ્રેમ નો મીઠો સન્ગ છે….!
-ધ્વની જોશી.
Filed under: ગુજરાતી શાયરી , ધ્વની જોશી , શાયરી | Tagged: " એનુ નામ પ્રેમ છે " , તો સમ્જો એ પ્રેમ નો મ , પ્રેમ ના કરો તો કાઈ ન , Dhwani-Joshi , gujarati shayri , sahitya , shayri | 8 Comments »
Posted on August 10, 2007 by Manthan Bhavsar
મહેક કઇ માટીની
ઓછી નથી થઇ શકી!
આ તો એની સુગંધ
કોઇની યાદ આપી ગઇ!
બાકી તો અહીં ક્યાં
મરવાનો પણ સમય છે!
-સર્વદમન
Filed under: 'દમન' , ગુજરાતી શાયરી | Tagged: ઓછી નથી થઇ શકી! , ઓછી પડતી હશે... ! , ચાહત તમારી... , તડફડાટ...!!! , દશા મારી , દિલ , વરસાદી ગઝલ , gujarati gazal , gujarati shayri , sahitya , shayri , varsadi gujarati gazal , varsadi gujarati poem , varsadi poem , varsadi shayari | 1 Comment »
Posted on August 8, 2007 by Manthan Bhavsar
રામ,રહિમ,નાનક,ઇસુમાં નથી કોઈ ફરક,
દુનિયા અલગ અલગ ધર્મો થી ઓળખે છે
હિન્દુ,મુસ્લિમ,શિખ,પારસીમાં નથી કોઈ ફરક,
દુનિયા અલગ અલગ જાતિ થી ઓળખે છે
ગીતા,કુરાન,બાઈબલમાં નથી કોઇ ફરક,
દુનિયા અલગ અલગ ધર્મગ્રન્થ થી ઓળખે છે
જગતમાં દરેક જીવ એક સમાન છે,
દુનિયા અલગ અલગ નામો થી ઓળખે છે
જગતમાં હોય છે દરેક નું લોહી લાલ,
દુનિયા એક-બીજાના લોહીની તરસી બની છે
જગતમાં છે બધા એક બીજા પર [...]
Filed under: કપિલ દવે | Tagged: અવગુણ , જગતમાં દરેક જીવ એક સમ , દરેક માણસ માંથી સદગુ , વાસ્તવિક્તા , gujarati gazal , kapil_dave , sahitya , shayri | 1 Comment »
Posted on August 8, 2007 by Manthan Bhavsar
બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટુંકો પંથ માંગો છો તમે.
- ચીનુ મોદી
Filed under: ગુજરાતી શાયરી , ચિનુ મોદી | Tagged: જીવન...! , દુઃખ , યાદ...ફરિયાદ...!!! , વાસ્તવિક્તા , સંબંધ.... , હ્રદય , gujarati shayri , sahitya , shayri | 1 Comment »
Posted on August 2, 2007 by Manthan Bhavsar
પ્રેમ ના કરો તો કાઈ નઈ,…..થઈ જાશે કોક દિ’!!
કોઈ સુંદર સાથી મળી જાશે ….જે દિ’!!!
આમ તો છે બંધનો મા બંધાયેલુ દિલ ..કસોકસ્..
છુટી જાશે સર્વબંધનો ટપોટપ્.. એ દિ’..
હૈયુ રટશે એનુ નામ બસ..
કે આખી જિંદગી જોઇએ સાથ એનો બસ્.
ડૉ. ભુમિકા ત્રિવેદી
Filed under: ગુજરાતી શાયરી , ડૉ.ભુમિકા ત્રિવેદી | Tagged: .....થઈ જાશે કોક દિ'!! , આરજુ....!!! , ચાહત તમારી... , તમે પૂછશો નહી કે અમને , પ્રેમ ના કરો તો કાઈ ન , હ્રદય , bhumika_trivedi , gujarati gazal , gujarati shayri , sahitya , shayri | 8 Comments »
Posted on July 29, 2007 by Manthan Bhavsar
“તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”
Filed under: ગુજરાતી શાયરી , શાયરી | Tagged: " એનુ નામ પ્રેમ છે " , અણસાર..............! , આ યાદ છે આપની કે , આંસુ , આરજુ....!!! , ચાહત તમારી... , તમે પૂછશો નહી કે અમને , દશા મારી , દિલ , દુઃખ , યાદ...ફરિયાદ...!!! , વાસ્તવિક્તા , સંબંધ વિશે શું કહું ય , સંબંધ.... , હવે ખબર પડે છે , હ્રદય , DARD , DUKH , gujarati gazal , gujarati shayri , shayri , unknown | 6 Comments »
Posted on July 23, 2007 by Manthan Bhavsar
આંસુ આવે છે આંખોમાં અમારી,
જ્યારે જ્યારે યાદ આવે છે તમારી.
ખુશી જ ખુશી હતી પાસે અમારી,
જ્યારે અમને પ્રિત હતી તમારી.
હજારો ગમ નજીક અમારી,
જ્યારથી છૂટી પ્રિત તમારી.
રહેવું હતું સાથે તમારી,
પણ તમે ચાલી ન શક્યા સાથે અમારી.
જ્યારે જ્યારે જોઈ તસવીર તમારી,
ભટકી રહી છે જીવન-મરણમાં
જિંદગી અમારી.
જ્યારથી દૂર થઈ છે ચાહત તમારી,
ત્યારથી સાથે નથી કોઈ અમારી.
કાફી છે સાથે યાદ તમારી,
યાદ [...]
Filed under: ગુજરાતી શાયરી , ધરમ પ્રજાપતિ | Tagged: " એનુ નામ પ્રેમ છે " , આ યાદ છે આપની કે , આંસુ , ચાહત તમારી... , જીવન...! , દિલ , દુઃખ , બેવફા , મિત્ર...!!! , મિત્રતા , મિલન , યાદ...ફરિયાદ...!!! , સંબંધ.... , હ્રદય , DARD , DUKH , sahitya , shayri | 1 Comment »
Posted on July 21, 2007 by Manthan Bhavsar
દુખ વિષય પર એક નિબંધ લખવા બેઠો…
બહુ વિચાર્યુ …ના કાં ઇ સુજ્યુ…
હાય ….રે…નિબંધ…અધુરો રહ્યો..
એક મિત્ર ની સાથે મિત્રતા બાંધી….
હાશ….!!! નિબંધ પુર્ણ થયો…..!!!
- હસમુખ ધરોડ ‘અંકુર’
Filed under: ગુજરાતી શાયરી , હસમુખ ધરોડ 'અંકુર' | Tagged: જીવન...! , દુઃખ , બેવફા , મિત્ર...!!! , મિત્રતા , વાસ્તવિક્તા , DARD , DUKH , gujarati gazal , gujarati shayri , hasmukh_dharod-'ankur' , sahitya , shayri | 6 Comments »
Posted on July 21, 2007 by Manthan Bhavsar
પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.
-શોભિત દેસાઈ
Filed under: ગુજરાતી શાયરી , તુષાર શુક્લ , શોભિત દેસાઈ | Tagged: પાણીના ટીપે ઘાસમાં જ , gujarati shayri , sahitya , shayri , shobit desai , varsadi gujarati poem , varsadi poem , varsadi shayari | Leave a Comment »
Posted on July 21, 2007 by Manthan Bhavsar
વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.
- શોભિત દેસાઈ
Filed under: ગુજરાતી શાયરી , શોભિત દેસાઈ | Tagged: સર્વ યાદોને ભૂલવાનો , DARD , DUKH , gujarati shayri , sahitya , shayri , shobit desai | Leave a Comment »
Posted on July 19, 2007 by Manthan Bhavsar
જો દરેક સમયે સંબંધમાં
ચોખવટ કરવી પડતી હોય તો
સમજવું કે આપણા સંબંધમાં
કઇ ને કઇ ખોટ રહી ગઇ છે.
-સર્વદમન
Filed under: 'દમન' , ગુજરાતી શાયરી , શાયરી | Tagged: જીવન...! , દુઃખ , મિત્રતા , સંબંધ.... , હ્રદય , DARD , DUKH , gujarati shayri , sahitya , shayri , survadaman | Leave a Comment »
Posted on July 19, 2007 by Manthan Bhavsar
સરોવર શાંત છે તું કેમ છે ઉદાસ ?
વરસાદની છે રાહ ફરફરે છે ઘાસ..
આમ નરી આંખે કંઇ દેખાય ભલે નહીં,
છતાં ખાતરી રાખજે કોઇ છે આસપાસ….
Filed under: ગુજરાતી શાયરી , શાયરી | Tagged: " એનુ નામ પ્રેમ છે " , જીવન...! , તું કેમ છે ઉદાસ ??? , દુઃખ , મિત્રતા , યાદ...ફરિયાદ...!!! , સંબંધ.... , હ્રદય , DARD , DUKH , gujarati gazal , gujarati shayri , sahitya , shayri , unknown | 1 Comment »
Posted on July 19, 2007 by Manthan Bhavsar
આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?
Filed under: ગુજરાતી શાયરી , શાયરી | Tagged: " એનુ નામ પ્રેમ છે " , આ યાદ છે આપની કે , દુઃખ , યાદ...ફરિયાદ...!!! , સંબંધ.... , હ્રદય , DARD , DUKH , gujarati gazal , gujarati shayri , sahitya , shayri , unknown | 4 Comments »
Posted on July 13, 2007 by Manthan Bhavsar
પ્રેમ ની લગણી ક્યારેય
નથી મારતી પણ
પ્રેમ ની અપેક્ષાઓ
જરૂર મરી નાખે છે.
-સર્વદમન
Filed under: 'દમન' , ગુજરાતી શાયરી | Tagged: " એનુ નામ પ્રેમ છે " , gujarati shayri , shayri , survadaman | 8 Comments »
Posted on June 27, 2007 by Manthan Bhavsar
ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય છે,
ક્યાંક એક બુંદની તરસ રહી જાય છે,
કોઇને મળે છે હજાર બહાના પ્રેમમાં,
તો કોઇ એક ચહેરા માટે તરસી જાય છે…….
Filed under: ગુજરાતી શાયરી | Tagged: વરસાદી ગઝલ , હ્રદય , DARD , DUKH , gujarati gazal , gujarati shayri , shayri , varsadi gujarati gazal | 3 Comments »
Posted on June 22, 2007 by Manthan Bhavsar
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો [...]
Filed under: ગુજરાતી શાયરી , રમેશ પારેખ | Tagged: વરસાદી ગઝલ , gujarati gazal , gujarati shayri , sahitya , shayri , varsadi gujarati gazal | 2 Comments »
Posted on June 22, 2007 by Manthan Bhavsar
પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે ?
પ્રેમમાં શબ્દો થકી કોણ રજુઆત કરે ?
વાત કરવાને છીએ બન્ને તત્પર,
પણ કોણ વાતની શરુઆત કરે ?
Filed under: શાયરી | Tagged: gujarati gazal , gujarati shayri , shayri | Leave a Comment »