હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને


હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને

કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને

હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને

ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને

– શેખાદમ આબુવાલા

6 Responses

 1. khub saras !
  hu ghana samay thi internet no use karu chhu,anne janm-jaat gujarati chhu pan gujarati hova no ahesaas aaje thayo chhe….
  aasha rakhu chhu k aavi navi-navi kruti o samyantare jarur vanchava mallshe.
  Badha ne mara sat sat AADESH !!!!!

  – mayur sosa
  ” C C B “

 2. i like very much adil mansuri’s dilma koini yaad na padgha rahi gaya

 3. I WISH SUCH WRITER SHOULD LIVE ALIVE FOR THEIR WONDERFUL CREATION

 4. hi,khoob saras saral bhasha ma ghanu bathu kahi dithu.

 5. Salute ….to,,,,,,,,,,the words,,,
  pure spiritual base,,,,,,I love the words
  its really blissful poetry…………………..

  Hai chahat hi apni jism o jaan se pare
  ki khud mai khuda ka ahesas jara sa
  haaq hai halal hona mahobat e iabdat mai
  sar kalam karavanye bina kaha hai thikana……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: