આપી શકે તો


આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
સાચા હ્યદયથી તારો સહકાર માંગુ છું,
કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ,
રોકડો છે હિસાબ હું ક્યાં ઉધાર માંગુ છું…

2 Responses

  1. આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
    સાચા હ્યદયથી તારો સહકાર માંગુ છું,
    કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ,
    રોકડો છે હિસાબ હું ક્યાં ઉધાર માંગુ છું…

  2. જીવન જીવતાં જઇએ સાથે, પ્રેમ અને લગણી વધરતાં જઇએ. બધાંને સાથે લેતાં જઇએ, રહીગયા તેને સલામ કરતાં જઇએ. દુઃખનાં વાદળા હટાવતાં જઇએ, સુખનો દરીયો છલકાવતાં જઇએ. જરમ-જરમ ખોટું લગડતાં જઇએ, ધોધમાર પ્રેમ વરસાવતાં જઇએ. અત્યારે મન ભરીને જીવી લઇએ, મરણતો આવે ત્યારે વાત. તને શું કહું એ ‘દમન’, જીવતો જા બસ જીવતો જા. -સર્વદમન

    Filed under: અનામી – UNKNOWN | Tagged: જીવન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: