જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી,


થોડીક શીકાયત કરવી’તી,
થોડાક ખુલાસા કરવા’તા,
એ મોત જરા રોકાઈ જતે,
મારે પણ બે ચાર કામ હતા,
જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછા પાના જોઈ શક્યો,
બહુ અંગત અંગત નામ હતા….

3 Responses

 1. સૈફ પાલનપુરી સાહેબની આખી ગઝલમાંથી લીધેલો આ શેર છે.
  આજ ગઝલનો એક વધુ શેર માણો:

  હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ.
  કૈં ગલીઓ પણ મશહૂર હતી ને રસ્તા પણ બદનામ હતાં.

  શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

 2. સરસ બહુ ઉમદા કા્ર્ય છે

 3. આ ગઝલ અધુરી છે સૈફ પાલનપુરી ની આ ગઝલ જો કોઈ ની પાસે પુરેપુરી તેના મૂળ સ્વરૂપ માં હોય તો અહી મુકવા વિનંતી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: