હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,


હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,—(2)
પન ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ

પુરતો નથી નશીબનો આનંદ ઓ ખુદા,—(2)
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો ભેદી રીતે મને માફ ના કરો,—(2)
હુ ખુદ કહી ઉઠુકે સજા હોવી જોઇએ.

મે એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી,—(2)
નહોતી ખબર કે એમા કલા હોવી જોઇએ.

પ્રુથવી ની આ વિશાળતા એમજ નથી ‘મરીજ’,—(2)
એના મિલનની ક્યાક જગા હોવી જોઇએ

-મરીજ

TO DOWNLOAD THIS GAZAL CLICK HERE : Hun_Kyan_Kahun_Chhun_–_Aagman.mp3

Advertisements

19 Responses

 1. એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા સંજોગ ને જે મારુ મુક્દ્દર થવા ન દે.-મરીઝ
  નથી કોઈ દુઃખ મારા આંસુનુ કારણ,હતી એક મીઠી મજા યાદ આવી ગઈ.-મરીઝ
  બસ ર્દુદશાનો એઽલો આભાર હોય છે,જેને મળુ છુ મુજથી સમજદાર હોય છે.-મરીઝ

  The Mariz “Galib of Gujarat” can only write this.

 2. એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા સંજોગ ને જે મારુ મુક્દ્દર થવા ન દે.-મરીઝ
  નથી કોઈ દુઃખ મારા આંસુનુ કારણ,હતી એક મીઠી મજા યાદ આવી ગઈ.-મરીઝ
  બસ ર્દુદશાનો એઽલો આભાર હોય છે,જેને મળુ છુ મુજથી સમજદાર હોય છે.-મરીઝ

 3. મે એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી,—(2)
  નહોતી ખબર કે એમા કલા હોવી જોઇએ.

  પ્રુથવી ની આ વિશાળતા એમજ નથી ‘મરીજ’,—(2)
  એના મિલનની ક્યાક જગા હોવી જોઇએ

  khub saras ! khub saras !
  jaane mara dil kahani…mariz ni aa vaat uepar huy ek liti kahi dav… –

  MANZARE TASWIR DARD-E-DIL MITA SHAKTA NAHI,
  AAYNA PAANI TO RAKHTA HAI,MAGAR PILA SHAKTA NAHI…
  magar fir bhi lage raho kyu ki hamara kehna ye he ki-
  ISHQ KARNA HAI TO FIR ISHQ KI TOUHIN NA KAR,
  YAA TO BEHOSH NA HO,HO TO N FIR HONSH ME AA..
  SO LAGE RAHO….
  MAYUR SOSA

 4. KUBJ SARAS

 5. પ્રુથવી ની આ વિશાળતા એમજ નથી ‘મરીજ’
  એના મિલનની ક્યાક જગા હોવી જોઇએ

  i like this so much.thank u sir

 6. mariz is enough name to
  say …..

 7. kitana bhi chamke har aina pith k piche kala hi hota he mere dost.

 8. khush nathi sata khusha rahevu pade che koi puche kem co majama em kahevu pade che.shiv ni mafak amrut tajine vishne pivu pade che. aa zindgi ek natak che dost barabad thai ne pan bhajavavu pade che.. bharat bhatu

 9. I like this gazal.

 10. i like it gazal.

 11. એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા સંજોગ ને જે મારુ મુક્દ્દર થવા ન દે. 20nu

 12. aek dam saras
  bus aamne aam lakhya raho………
  tamari gajal ma mane khubaj mja aave chhe vach vani baki to bdhay sabd samaj vani kla hovi joy ye

 13. purto nathi nathib no annand o khuda
  marji mujab ni thodi maja hovi joie…

  wowwwww wat a nive line Mariz sahab

 14. i like it tooooooo much..wah…

 15. i like

 16. Simply Awesome Marij Sahab…. my most fav. line

  હઝારો હસીનો ના ઈકરાર સામે,
  મને એક લાચાર ના યાદ આવી.

  Hates off to you marij sahab….

 17. i like it.

 18. હઝારો હસીનો ના ઈકરાર સામે,
  મને એક લાચાર ના યાદ આવી.

 19. wow!!!!!!!!!! khubaj saras mariz saheb

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: