પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.
-શોભિત દેસાઈ
Advertisements
Filed under: ગુજરાતી શાયરી, તુષાર શુક્લ, શોભિત દેસાઈ | Tagged: પાણીના ટીપે ઘાસમાં જ, gujarati shayri, sahitya, shayri, shobit desai, varsadi gujarati poem, varsadi poem, varsadi shayari |
laajawaab
nice.