હોય સાથે છતાં હું પડી એકલી


હોય સાથે છતાં હું પડી એકલી
ભાર ઊંચકી સહુનો રડી એકલી

રોઈ, મૂંઝાઈ તોફાનને સન્મુખે,
હિમના એ પહાડો ચઢી એકલી

કંટકો તોડવાની સજા પામીને
આજ ગુલાબ સાથે લડી એકલી

ક્ષારણો લાગવાના હવે સાંધમાં,
સ્નેહના ઝારણે તો અડી એકલી

– સુનીલ શાહ

3 Responses

 1. કંટકો તોડવાની સજા પામીને
  આજ ગુલાબ સાથે લડી એકલી.

  A very excellent verse.very beautifully you have expressed the pain felt by a woman.something newly expressed concept.

 2. સરસ રચના… છંદ સરસ જળવાયો છે. કાફિયા અને રદીફ પણ યોગ્ય છે. પણ ગઝલનું બાહ્ય-સ્વરૂપ સાચવવામાં આંતર્સ્વરૂપને ન ભૂલી જવાય એનું જરૂર ધ્યાન રાખજો, દોસ્ત!

 3. કંટકો તોડવાની સજા પામીને
  આજ ગુલાબ સાથે લડી એકલી

  Good one

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: