મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!


દુનીયા ની દરેક ગલીઓમાં મુજ પ્રેમ નો પ્રચાર હશે
દબાયેલ કાતિલ યાદ નો મરણીયો પોકાર હશે… !

સ્વપન તો તુટ્યુ હતુ… મેઘલી મધરાતે જ…
મનને માંડ મનાવ્યુ કે જવા દે યાર એ સવાર હશે… !

તમારી યાદ તો રિબાવી રિબાવી ને તડફડાવે છે…
મોત નો.. જ.. આ.. નક્કી બીજો પ્રકાર હશે… !

નંહિતર પુછત નંહિ ડાઘુઓ મારી લાશ ને ઉંચકતા જ ‘અંકુર’
મારા શરીર સાથે સુતેલ મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!

-હસમુખ ધરોડ ‘અંકુર’

Advertisements

12 Responses

 1. khub j sundar……pan savar pachi biji raat ave j che ane sachu kahu to, suteli tamanna pan angadai laine fari bethi thashe, ke kadach thai gai pan hashe !!!

 2. ખુબ જ સરસ હસમુખભાઇ… ઓરકુટ પર આપને માણ્યા હતા અને અહિં પણ મજા આવી ગઇ.. એક ભૂલ કહું? તમ્મના આવે કે તમન્ના?

 3. aabhar diptiji and neeraj bhai also
  ha neerajbhai tamari vaat sachi che typ guj
  type karavama thodi bhulo thai jay cheee dhyan dorva badal aabhar

 4. અન્કુર ભાઈ,ખુબ સરસ,તમારી ગઝલ વાચવા નુ ગમ્યુ.
  એના પરથી ગની દહિવાલા નિ એક ગઝલ યાદ આવી ગઈ.
  તમારુ ઓર્કુટ આઈડી આપશો?

 5. ji jarur thi jitubhai aabhar sathe aa maro id…
  http://www.orkut.com/Profile.aspx?uid=17542407414935563167

 6. Sundar Ankurbhai…

 7. aapno kub aabhar bhavnaji prasansa mate

 8. Good Gazal

 9. wah..maza aavi.

 10. તમ્મનાઓનો bhar koi divas nathi lagto bhar to lage che apna prem ni laganiyo na dubhavano. beat luck for your future.

 11. તમ્મનાઓનો bhar koi divas nathi lagto bhar to lage che apna prem ni laganiyo na dubhavano. best luck for your future.

 12. khubaj saras i like it

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: