રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !


રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !
ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે !

ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,
પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે .

સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા,
હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે !

અહીં તો એક ધારી જિંદગી વીતી છે વર્ષો થી,
તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે.

-મરીઝ

Advertisements

5 Responses

 1. ઘણી જ સું્દર રચ્ના છે… બહુ ગમી….

  -મરીઝ સૌથી સ્રેષ્થ છે!!!

 2. wow.su sundhar rachana che..touched

 3. khubaj sundar rachna che.
  gutarati gazal ni vat j kaik alag che.
  i love gujarat

 4. ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,
  પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે!!!!

  excellent

 5. very good every gujrati poem writer have great thinking it is the best of world i m proud of them they give us great dictiondry of gujrati poem..
  thanks

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: