હજુયે યાદ છે… (‘હઝલ’-હાસ્ય ગઝલ)


એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલોનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

-રઈશ મનીયાર

Advertisements

14 Responses

 1. Hi There,
  I have heard this Hazal earlier and I think that it is missing a line or two. As far as I remember, There is one line like,
  “E saanj, e sarovar ne e sarovar ni pal,
  Ne hu lapsyo hato e lil yad chhe mane.”

 2. ઘણા ખરા બ્લોગોમાં માણેલી આ હઝલે રઈશની
  યાદ પણ હસાવી જાય છે !
  હા,તેમને મોઢે માણવાની મઝા તો કાંઈ ઔર!
  સાથે જ થોડી પંક્તીઓ યાદ આવે છે

  ને મીલવવી હતી આખથી આખડી
  મારે, એ હજુયે યાદ છે મને

  ને બાંધી તે મારા હાથે
  રાખડી, એ હજુયે યાદ છે મને

  એમના ઉત્તરની માણું છું મજા
  કયાં હવે છે યાદ પણ મારો સવાલ

 3. Really nice.

  I like this one of most.

 4. wow gud one , afterall he is heart of our surat, gud doctor

 5. maja avi gai … a vachi ne …..

  avi krutio hoy to vadhare post karo ….. thanks

  cheers!!

  Mihir

 6. Hi Raeesh Bhai, Very Funny.
  I Did Not Fall In Love But She Did And I Am Greatfull.

 7. jai ho
  bahu sundar

 8. ખુબ સુંદર રચના છે.
  મજા આવી ગઈ વાચવા ની.

 9. Wha!
  Wha!
  khub j sari hazal hati

 10. What a funny creation…..
  I Can see reality in this gazal……..
  If this is your personal experience than its very sad…..

 11. haju yaad che from rais maniyar very excellent ghazal

 12. Mai tamaro aavaj pan sabhdelo 6e tame khub methu bolo 6o bhagvan aapne khubaj bad ane buthee aape…..!
  Nice 6e

 13. રઈશ મનીયાર ની ઍક ગઝ્લ પરણિનૅ પસ્તાઈસ ટૉ કૅ ટૉ નઈસ….. તે ગઝ્લ જે mp3 પણ અવેલ છે. તે નિ લિક મળી જાયતો….

 14. nice

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: