જિંદગી


કોઇ જિંદગીની પળોને માણે છે,
કોઇ શ્વાસ પોતાનો ગણે છે,

કોઇ ખ્વાબને ઊંચે પહોંચાડે છે,
કોઇને ખ્વાબ ઊંચેથી પછાડે છે,

કોઇ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે,
કોઇ અંદરથી તડપાય છે,

કોઇ દર્દથી હ્રદય અકળાવે છે,
કોઇ દર્દ હસીમાં છુપાવે છે,

કોઇ સુખેથી જિંદગી જીવે છે,
કોઇ દુઃખમાં દિવસ વિતાવે છે,

કોઇ તસવીરમાં જખમને રંગે છે,
કોઇ પંક્તિમાં જખમ રેલાવે છે,

કોઇ વારતામાં જખમ વર્ણવે છે,
કોઇ ગઝલને જખ્મી બનાવે છે,

હેમાંગિની ચૌધરી

Advertisements

6 Responses

 1. sachu kaho cho sabdo ma , gayal gazal kari jay che

 2. ગઝલ છંદોબધ્ધ ન હોવાથી ગઝલિયત સિધ્ધ થતી નથી. માત્ર જોડકણા લખ્યા હોય તેવું લાગે છે.

 3. કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને

  gujrati bhasa mahan cha

 4. Very good…………
  ane koi dukho ma pan hasta hasta Zindgi jivi jay chhe.

 5. very good. Ilike it. koi rade chhe , koi andar thi tadapai chhe. koi sukhma jindgijive chhe, ane koi dukhma disav vitave chhe.

 6. કોઇ શ્વાસ પોતાનો ગણે છે,

  Zindgi ni aaj moti karunta che.
  k swas mari maliki no che.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: