એક ઓર માઈલસ્ટોન… !


મિત્રો,

૩,૦૦,૦૦૦ મુલાકાતીઓની સાથે “ગુજરાતી ગઝલ” ની આ સફરમાં એક ઓર માઈલસ્ટોનને આંબવાનો આ અનેરો આનંદ આપ સૌની સાથે વહેંચતા ખૂબ ખુશી અનુભવું છું.

જુન ૨૦૦૭માં માત્ર ગુજરાતી ગઝલો પ્રત્યેના ખેંચાણને લઈને શરુ કરેલી આ સફર માત્ર ગઝલ પૂરતી સિમીત ન રહેતા કાવ્ય, ગીત, અછાન્દસ જેવા અનેક કાવ્યપ્રકારોના રંગનો સૌની સાથે ગુલાલ કરતી આવી છે.  આ સાથે “ગુજરાતી ગઝલ”  ત્રણ લાખ મુલાકાતીઓનો હૃદયપૂર્વક આભાર માને છે, આવકારે છે.

આપ સહુનો હમેશા સહકાર મળતો રહેશે એવી આશા સહ…

મળતાં રહીશું… ગુજરાતી ગઝલના આ બ્લોગ  ઉપરાંત બીજા બ્લોગ અને સાઈટના માધ્યમથી

તે અદભુત પળ નો ફોટો

18 Responses

 1. Hey Congratulations…

  i wish u cross new milestones everyday …

 2. Congratulation ….! and keep it up. GOd may give us chance again and again to admire u.

 3. hello manthan,

  you have done really good work in this site.

  I hope this journey will goes on as time passes. hopefully we will have now another milestone very soon compared to this time period.

  hats of to all of the people who have given any contribution to this site.

 4. i dont abt gujarati galaz .. then also i feel its very good

 5. ખુબ ખુબ અભિનંદન ..!!

 6. manthan ane teni siddhio mate bandh best ankit trivedi saheb no 1 shaer:

  આ ગઝલ છે, એની રીતે બોલશે,
  કોઈ સાધો, કોઈ આરાધો નહીં.

  bro, i have always been telling u, u have miles to go, miles to go before u sleep…

  this is just a mile stone..

  u have a lot to acheive, to pull ur pants and work smarter for the better times to come..

  regards,

  kankshit

 7. સફળ અને સભર બ્લોગયાત્રાને મબલખ મુબારક. આ ગાળા દરમ્યાન ઘણી અપ્રાપ્ય અને જૂની અને અદભૂત રચનાઓ માણવા મળી છે. આપની યાત્રા સુખરૂપ આગળ ધપે એવી શુભેચ્છાઓ.

 8. અભિનંદન….અભિનંદન…મંથન ભાઈ ..આપ ઓટલે મન અવાર નવાર તૃપ્ત થયું છે …
  આપથી જ પરોક્ષ રૂપે પ્રેરણા પામી સાહિત્ય ની સુગંધ ફેલાવવા અમને હિંમત મળી છે ..
  ખુબ ખુબ શુભકામનાઓ ……જય જય ગરવી ગુજરાત

 9. abhinandan!
  next milestone 5 lakhh in a one year!
  khub racho ane khub agal vadho tevi shubhechchha

 10. congratulation for this milestone…….
  god bless u to achive another lots of mile stone……..

 11. Congrats buddy !!

  tons of milestone waiting u on the path of success,
  keep running !

  cya very soon at Abad.

 12. Heartiest cingratulation

 13. wow congrats for you milestone hope u get more and more success in ur life.. and blogging..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: