આજે છે ગુજરાતી ગઝલની સફરનો ત્રીજો પડાવ


આજે “ગુજરાતી ગઝલ” બ્લોગ ત્રણ વર્ષ પૂરા કરે છે ત્યારે જુની ઘણી યાદો ફરી તાજી થઈ આવે છે…. ગુજરાતી સાહિત્યના વિશાળ સાગરમાંથી વીણીવીણીને અહીં આપ સૌની સાથે મનગમતી રચનાઓ વહેંચવાના આ કાર્ય બદલ મારી પીઠ થાબડવાના અને કાન ખેંચીને ભૂલ તરફ અંગુલિનિર્દેશ કરવાના ઘણા કિસ્સાઓ બન્યા છે. અને એ દરેક વખતે મને તો કંઈક ને કંઈક શીખવા જ મળ્યું છે.

જો કે આ સાથે બીજો એક બ્લોગ “રત્નકણિકા.કોમ પર પણ આવી જ રંગની છોળો ઉડે છે… ઘણી વાર એવું બને છે ને મિત્રો કે કોઈ રચના આખેઆખી વાંચ્યા પછી એમ લાગે કે આ તો ઓછું પડ્યું… હજી કૈંક ખૂટે છે… તો ક્યારેક કોઈ એકાદ બે લાઈન સાંભળી કે વાંચીને તૃપ્તિનો અહેસાસ થાય, લાગે કે હાશ… આનાથી વધુ તો કાંઈ હોઈ જ ના શકે…

એ જ રીતે ગુજરાતી સાહિત્યને પડદા અને મંચ પર જીવંત રાખનાર ગુજરાતી નાટકો અને વિડિઓ આલ્બમ્સને માણવા માટે “ગુજરાતી વિડિઓ” ની મુલાકાત લઈ શકો છો.

મારા ગુજરાતી હોવાના ગર્વને હું મારી આવડત અને જાણકારી વડે આ રીતે વ્યક્ત કરવાનો પ્રયત્ન કરું છું અને એમાં આપ સૌનું માર્ગદર્શન મને ખરેખર ઉપયોગી નિવડશે આપ સૌનો સાથ અને પ્રોત્સાહન મને હંમેશા મળ્યા છે અને મળતા જ રહેશે એવી આશા સાથે ખૂબ ખૂબ આભાર…

ત્રણ વર્ષની આ યાત્રા દરમ્યાન ઉડેલી અને હજી પણ સતત ઉડતી રંગની આ છોળોમાં ભીંજાવા આપને આમંત્રણ..

Advertisements

13 Responses

 1. અભિનંદન અને શુભેચ્છાઓ…!

 2. ખુબ ખુબ અભિનદન

 3. Congratulations…

 4. અભિનંદન અને શુભેચ્છાઓ.

 5. congrats and all the best wishes too..keep it up

 6. બીજાં અનેક વર્ષો ઉમેરાય તેવી અભ્યર્થના.
  http://himanshupatel555.wordpress.com

 7. હાર્દિક અભિનંદન ..

 8. ગુજરાતીગઝલ ની ત્રીજી વર્ષગાંઠની ખુબ ખુબ શુભેચ્છા……..

 9. Congratulations on this brilliant success !

 10. Congrats… ! :)

 11. congratulations and best wishes.

 12. Heartiest congratulations .

 13. […] આજે છે ગુજરાતી ગઝલની સફરનો ત્રીજો પડા… […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: