ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા – ઘાયલ


ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.

જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.

એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.

‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.

– ‘ઘાયલ’

Advertisements

14 Responses

 1. ’ઘાયલ’ની સરસ ગઝલ.

  • આભાર… ટાઈપ કરતી વખતે ઘણીવાર આવી ભૂલો થઈ જાય છે. ધ્યાન દોરતા રહેશો.

 2. ખૂબ સરસ રચના

 3. ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી,
  આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.

  શ્રી ઘાયલ સાહેબની સુંદર ગઝલ અને એવો જ ખુમારીના બાદશાહનો

  અંદાઝ

 4. Nice gazal

 5. Ghayal.nam tevu j kam ,pote ghayal ane shabdo vade anyane ghayal karto yashsvi gazalkar.adbhut rachana.

 6. ghayal saheb no jawab nathi..temni pankti ma- emaj kadapi koi ne loko bhaje nahi khaptu tu swarag etle ISHWAR sudhi gaya. lajawab che. swati ben gadhia ne pan khoob khoob abhaar.

 7. ‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી,
  કદાચ આ મક્તાર આમ છે :
  ” ‘ઘાયલ નીભાવવીતી અમારે તો દોસ્તી
  આ એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા

 8. Very nice

 9. I like gazal and gazal writer Mariz befam ghayal

 10. khoob saras

 11. swati and manthan..tame gujarati ghazal ne sav samanya vqchak sudhi pochadvanu je bhagirath kari rahia chho e kharekhar kabile dad chhe..tamara aa prayaso thi ek divas gujarati ghazal jan jana suthi pichse and aapda lokgito ni mafak lok bhogya banse j ema shnka ne koi sthan nathi..
  hraday purvak ni shubh kamna..

 12. Salute the Man like ‘Ghayal’….

 13. very good

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: