એક મોજું એ રીતે અથડાય છે – અનિલ ચાવડા


એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.

આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.

આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.

તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.

માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.

-અનિલ ચાવડા

Advertisements

10 Responses

 1. hi, anilbhai khoob maza aavi. vichar ne shabd ma sunder rite raju karya chhe. thanks mantham.

 2. Sachi vat boss……….. aap gazal banavta raho ane ame vanchta rahiye………

 3. વીતેલા ભૂતકાળની ભાવભીની યાદો અને,
  લાગણીઓની ત્સુનામીની થપાટમા ‘અનિલ,’
  સ્વનુ અસ્તિત્વ ભૂલી જવાય છે.

 4. wow khub j sundar rachna 6.matra hu Divasali……….aa pankti khub j sari lagi,gami.thanks.abhinandan.Mr.Anil Chavda.

 5. hi anilbhai what a line yr…..
  todvu kai rit thui pencilpanu…….

 6. Anil Chawda,
  What a line ,about past?Aafrin.

 7. DEAR SIR TAMARI GAZAL MANE KHUB GAMI

 8. “Aa divs kayreye ugato nathi kahli rat no kalr badlay che” this line best best best of super best .anil bhai

 9. માત્ર હું દીવાસળી બોલું અને-
  ચોતરફથી આગ લાગી જાય છે

 10. આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
  રાતનો ખાલી કલર બદલાય છે.
  Ultimate

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: