જીવન ચણવા બેઠા – અનિલ ચાવડા


શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા

આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા

વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા

એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા

મેંય રોજ ખેતરમાં મારાં ‘કશું નથી’ ને વાવ્યું
દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.

– અનિલ ચાવડા

Advertisements

8 Responses

 1. Wah Wah sabeh su gazal che mara man ne adi ne aa to aankho mathi aansu na chalkara aapnari gazal che. tame aavi koi sari gazal mokalta raho e j bahu che amara mate.
  thank you.

 2. આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
  હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા

  vah shu gazal chhe aema pan aa pankti…………..

 3. અતિ સુન્દર.

 4. સરસ,
  ગમી ગઈ ગઝલ તમારી , અડી ગઈ દિલ ને આજ…
  લખતા રહેજો આવું, અમે આ રાહ જોતા બેઠા…… :)

 5. wah wah dil ne sprsi gai.

 6. Aaj yaad avi tamri naka kayar nu bhulva betha,
  bhachpan javani gadhpan kayre gaya te have masane ganva betha,
  jingi ne jo pandi na to ame aaj radva betha

 7. મેંય રોજ ખેતરમાં મારાં ‘કશું નથી’ ને વાવ્યું
  દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.

  aapni aa pankti khub gami anilbhai,

  Best of luck tamari kalam aam j nirantar chalti rahe.

  Vyas Madhavi.

 8. વાહ !અનિલભાઇ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: